gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, અસલી બૅંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોક…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, અસલી બૅંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber ​​Fraud Case: સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી 2.19 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરીને રોકાણ કરેલા રૂ. 2,19,07,114ની રકમ નફા સાથે પરત કરી નહોતી, જેના પગલે એક્શન લેવામાં આવ્યા છે.

ગુજરાત બહાર પણ ગુના

આ ગુનામાં મોરૈયા ગામના નિતીન બચુભાઈ જાદવ (એકાઉન્ટ હોલ્ડર) અને ધંધુકાના બકુલભાઈ નટુભાઈ મકવાણા(એકાઉન્ટ ફ્રોડ માટે આગળ મોકલનાર)ની ધરપકડ કરવામાં આવી છે. આ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ આરોપીઓએ સહ આરોપીઓ સાથે મળીને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ પોંડીચેરી ખાતે પણ ખાનગી બૅંક ખાતાનો ઉપયોગ કરીને ગુનો આચર્યો હતો, જે બંને ફરિયાદો મળીને કુલ રૂ. 2,29,65,000નો સાયબર ફ્રોડનો ગુનો બને છે.

કેવી રીતે છેતરપિંડીને આપ્યો અંજામ?

આરોપીઓ દ્વારા ફરિયાદીનો સંપર્ક વોટ્સએપ મારફતે કરીને પોતાની ઓળખ કસ્ટમર સર્વિસ કે રજિસ્ટર્ડ કંપનીના બ્રોકર તરીકે આપતા હતા. વિશ્વાસ કેળવવા માટે, તેઓ બનાવટી રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ અને SEBIના લેટરો મોકલતા હતા. વિશ્વાસ આવે તે માટે ફરિયાદીને કંપનીના વોટ્સએપ ગ્રૂપમાં સામેલ કરાયા હતા, જ્યાં અન્ય સભ્યો નફાના મેસેજ અને સ્ક્રીનશોટ મૂકીને રોકાણ કરવાથી જંગી નફો થવાની ખાતરી આપતા હતા. ત્યારબાદ, આરોપીઓએ કંપનીની શેર માર્કેટની નકલી ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ટ્રેડિંગ માટે ફંડ એડ કરવા માટે અલગ-અલગ બૅંક ખાતાઓની વિગતો વોટ્સએપ મારફતે મોકલી આપીને રોકાણ કરાવીને ટ્રેડિંગ અને IPOમાં નાણાં લગાવ્યા. રોકાણ સામે જંગી નફો ઍપ્લિકેશનના વોલેટમાં બતાવવામાં આવ્યો, અને શરુઆતમાં રૂપિયા 57,886નું વિડ્રોલ પણ કરાવી આપ્યું, પરંતુ જ્યારે વધુ રૂપિયા વિડ્રોલ કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી, ત્યારે આરોપીઓએ 20 ટકા બ્રોકરેજ કમિશન ભરવાની માંગણી કરી હતી.

આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામેલ

ધરપકડ કરાયેલા આરોપીઓ સાયબર ક્રાઇમ સિન્ડિકેટ માટે નાણાં સગવગે કરવાના મુખ્ય એજન્ટો તરીકે કાર્ય કરતા હતા. તેઓ બૅંક એકાઉન્ટો ખોલાવી/મેળવીને આર્થિક લાભ મેળવતા હતા. તેઓ જાણતા હોવા છતાં કે આ ખાતાઓમાં છેતરપિંડીના રૂપિયા જમા થશે, તેઓ સાયબર ક્રાઇમમાં ભોગ બનેલા નાગરિકોના નાણાં સગવગે કરવા માટે બૅંક ખાતાની વિગતો પૂરી પાડતા હતા. આ ખાતાઓમાં જમા થતા સાયબર ફ્રોડના નાણાંનું રોકડમાં રૂપાંતર કરવામાં આવતું હતું. ત્યારબાદ તે નાણાં આંગડીયા, હવાલા તેમજ ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન જેવા માધ્યમો દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટના મુખ્ય ગુનેગારોને મોકલી આપીને પોતાનું કમિશન મેળવતા હતા, જે સૂચવે છે કે આ ફ્રોડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

May 12, 2026
Next Post
જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | …

જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | ...

VIDEO: ‘આ શું છે હટાવો…’, બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ | Nitish Kuma…

VIDEO: 'આ શું છે હટાવો...', બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ | Nitish Kuma...

અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ | Naroda Drug R…

અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ | Naroda Drug R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha…

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha…

5 months ago
કેન્દ્ર સરકારના સોગંદનામા બાદ આજે વક્ફ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે | Supreme Court to …

કેન્દ્ર સરકારના સોગંદનામા બાદ આજે વક્ફ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે | Supreme Court to …

1 year ago
રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

3 months ago
ગુજરાત સહિત આ રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ | when will volcanic …

ગુજરાત સહિતના રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ | when will volcanic …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News