gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Anand District Panchayat: આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાંય પ્રમુખપદ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના ઉમેદવારનું જ્ઞાતિનું પ્રમાણપત્રને લીધે ફોર્મ રદ કરાયું હતું. પરિણામે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબહેન તડવી બિનહરીફ વિજેતા જાહેર કરાયાં હતાં.

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે મહિલા માટે અનામત રાખવામાં આવી હતી. ભાજપ દ્વારા સારસા બેઠકના વિજેતા ઉમેદવાર મયુરીબહેન પટેલને પ્રમુખ પદના મુખ્યદાવેદાર હતા. પરંતુ ફોર્મની ચકાસણી દરમિયાન સામે એવું આવ્યું કે તેમણે મહારાષ્ટ્ર સરકારનું જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ મુદ્દે કોંગ્રેસના વકીલોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. નિયમ અનુસાર, અન્ય રાજ્યનું અનામત પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય ગણાતું નથી.

અનામતનો લાભ ફક્ત મૂળ ગુજરાતના આદિવાસી રહીશોને જ મળી શકે. આ કાનૂની જોગવાઈને આધારે જિલ્લા વિકાસ અધિકારીએ ભાજપના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવ્યું હતું. આણંદ જિલ્લા પંચાયતમાં 33 બેઠકોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, આ ટેકનિકલ અને કાનૂની ભૂલના કારણે ભાજપે પ્રમુખ પદ ગુમાવવું પડ્યું છે. આ ઘટના કોંગ્રેસની રાજકીય જીત માનવામાં આવી રહી છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ‘X’ પોસ્ટ કરીને લખ્યું ‘સત્યમેવ જયતે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | …

આજે સોરઠની મધમીઠી 'કેસર કેરી' નો 92મો નામકરણ દિવસ, 'સાલેભાઈની આંબડી' માંથી 'કેસર' બનવાની શાહી સફર | ...

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર ‘ડિજિટલ લૂંટ’, આપદા બની અવસર | Fuel Crisis Turns Int…

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર 'ડિજિટલ લૂંટ', આપદા બની અવસર | Fuel Crisis Turns Int...

સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસન…

સેન્ટિમેન્ટલ ન બનો...!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ગ્લોબલાઈઝેશનનું 35 વર્ષનું સરવૈયું, GDPમાં સાત ગણો, વિદેશી મૂડી રોકાણમાં 1274 ગણો વધારો

1 year ago
વડોદરામાં દિવાળીની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત સર્ગભાએ અધૂરા માસે જન્મ આપેલા બાળકનું મોત |…

11 months ago
સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસે ભૂલ સ્વીકારી માફી માંગી, જવાબદાર નેતાનું રાજીન…

ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News