gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG tanker Symi reaches Kandla after safe passage through Strait of Hormuz : વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને દરિયાઈ સુરક્ષાના ગંભીર જોખમો વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. દુનિયાના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી સુરક્ષિત રીતે પસાર થઈને એક વિશાળ LPG ટેન્કર ગુજરાતના કંડલાના દીનદયાલ પોર્ટ પર પહોંચી ગયું છે. માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું આ વિશાળ જહાજ ભારત માટે હજારો ટન રાંધણ ગેસ લઈને આવી રહ્યું હતું. 

20 હજાર મેટ્રિક ટન LPG ગુજરાત પહોંચ્યું

‘સિમી’ નામનું આ LPG ટેન્કર આશરે 20,000 મેટ્રિક ટન રાંધણ ગેસનો જથ્થો લઈને આવી રહ્યું છે. આ જહાજ પર 21 વિદેશી ક્રૂ મેમ્બર્સ સવાર છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ જહાજે 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સફળતાપૂર્વક પાર કરી લીધું હતું અને ત્યારબાદ તે કોઈ પણ અડચણ વગર ગુજરાતના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું છે. મિડલ ઈસ્ટના દરિયામાં ચાલી રહેલી હલચલને કારણે આ જહાજની સુરક્ષા પર સતત નજર રાખવામાં આવી રહી હતી.

અત્યાર સુધી 13 ટેન્કર હોર્મુઝમાંથી પસાર થઈને ભારત આવ્યા 

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં વધુ બે મોટા LPG કેરિયર્સે હોર્મુઝનો જળમાર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે અને અત્યારે ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ બે જહાજો પૈકી એકનું નામ ‘NV સનશાઈન’ છે. માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત આવતા કુલ 13 જહાજોએ આ રૂટ પરથી સેફ પેસેજ મેળવ્યો છે જેમાં 12 LPG ટેન્કર્સ અને 1 ક્રૂડ ઓઈલ ટેન્કર સામેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
‘હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી…’, CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત …

'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત ...

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai...

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલી દેવાતા…

11 months ago
ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

1 year ago
મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

4 months ago
નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ | Drunk biker hits and kills girl ange…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News