gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજાના શખ્સે સાયબર ફ્રોડના રૃ.3.40 લાખ સગેવગે કરી નાખ્યા | Talaja man commits cyber fraud worth Rs …

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
તળાજાના શખ્સે સાયબર ફ્રોડના રૃ.3.40 લાખ સગેવગે કરી નાખ્યા | Talaja man commits cyber fraud worth Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શખ્સે
નાણાં ચેક મારફતે ઉપાડી લીધા

દેશના
અલગ-અલગ રાજ્યોમાં થયેલ બે સાઇબર ફ્રોડની અરજી નાણાં જમા થયા હતા

ભાવનગર – 
દેશના અલગ-અલગ રાજ્યમાં થયેલ બે સાયબર ફ્રોડની અરજી અંગે
ભાવનગર સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા સાયબર ફ્રોડના નાણાં તળાજાના શખ્સના એસબીઆઈ
બેંકના મ્યુલ એકાઉન્ટમાં રૃ.૩.૪૦ લાખ જમા થયા હતા. જે સાઇબર ફ્રોડના નાણા શખ્સે
ચેક મારફતે બેંક ખાતામાંથી ઉપાડી લઈ સગેવગે કરી નાખ્યા હતા.

સમન્વય
પોર્ટલ ઉપરથી ભાવનગર જીલ્લાના જુદાં-જુદાં મ્યુલ એકાઉન્ટનો ડેટા મોકલવામાં આવેલ જે
ડેટા પૈકી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મ્યુલ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા થઇ
હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે તપાસ કરતા તળાજાની એસબીઆઈ બેન્કના ખાતા ધારક મુસ્તફા
મહેબુબભાઈ કુરેશી (રહે. તળાજા
,
કાજીવાડ, દેવડી ચોક)ના મ્યુલ એકાઉન્ટમાં દેશમાં
અલગ-અલગ રાજ્યોમાં થયેલી બે સાઇબર ફ્રોડની અરજીના રૃ.૩
,૪૮,૦૦૦ તા.૧૨.મે.૨૦૨૫ના રોજ જમા થયા હતા. જે રકમ શખ્સે ચેક મારફતે ઉપાડી લઈ સાઇબર
ફ્રોડના નાણાં સગેવગે કરી નાખ્યા હતા. જે ફરીયાદ અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસે તળાજાના
શખ્સ સામે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ ડી.એમ.ગોહિલે બિએનએસ એક્ટ ૩૧૭(૪)
મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the...

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister …

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister ...

રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી ‘આપ’ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat…

રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી 'આપ'ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રબોધ જૂથને આત્મીય વિદ્યાધામ બાકરોલનો વહીવટ ટ્રસ્ટીઓને સોંપવો પડશે | Prabodh Group will have to han…

1 year ago
મોરબીમાં ટ્રક ચાલકનું કારમાં અપહરણ કરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ | Truck driver kidnapped in Mor…

ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…

9 months ago
વડોદરામાં જૂની કલેકટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઈક સાથે આધેડ વાહન ચોર પકડાયો | vehicle thief caught …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News