gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના એક ગામમાં સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | In a village in Nadiad a stepfather made …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના એક ગામમાં સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | In a village in Nadiad a stepfather made …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લિવઈનમાં દીકરીઓની જવાબદારી આરોપીએ લીધી હતી

– સાવકી નાની પુત્રી સાથે પણ શારીરિક અડપલા કર્યાનું ખૂલ્યું : આરોપીની ધરપકડ કરી વધુ તપાસ

નડિયાદ : નડિયાદ તાલુકાના એક ગામમાં લિવઈનમાં રહેતા સાવકા પિતાએ સગીર સાવકી પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નડિયાદ ગ્રામ્ય પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

નડિયાદ તાલુકાના એક ગામમાં આરોપી પુરૂષે ભોગ બનનાર કિશોરીની માતા સાથે લિવઈન રિલેશનશિપનો કરાર કર્યો હતો. કરારમાં મહિલાની અગાઉની દીકરીઓની પણ જવાબદારી આરોપીએ લીધી હતી. પરંતુ, દીકરીઓની જવાબદારી નિભાવવાના બદલે હેવાનિયતની હદો પાર કરી દીધી હતી. માતા બીમાર પડતાં ઘરની જવાબદારી પીડિતા કિશોરી ઉપર આવી ગઈ હતી. આ સ્થિતિનો લાભ લઈ આરોપી સાવકા પિતાએ કિશોરી ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાથી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. 

સાવકા પિતાની હેવાનિયત માત્ર મોટી પુત્રી સુધી સિમિત ન રહેતા નાની પુત્રી સાથે પણ શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. પુરાવા અને હકીકતોના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરી આરોપી પિતાને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

June 25, 2026
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

Next Post
જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં, સવારનો કાર્યક્રમ | On the third day of his birt…

જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં, સવારનો કાર્યક્રમ | On the third day of his birt...

પાલિતાણા તાલુકામાં 80 હજાર પશુ સામે માત્ર બે જ પશુ તબીબ | Only two veterinarians for 80 thousand ani…

પાલિતાણા તાલુકામાં 80 હજાર પશુ સામે માત્ર બે જ પશુ તબીબ | Only two veterinarians for 80 thousand ani...

બેરોજગારીએ હદ વટાવી, તલાટીની 2384 જગ્યા સામે 2.95 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા | Gujarat Unemployment: …

બેરોજગારીએ હદ વટાવી, તલાટીની 2384 જગ્યા સામે 2.95 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા | Gujarat Unemployment: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવું થતા નોકરીએ જવા નીકળ્યા બાદ યુવક લાપતા થયો, પોલીસે શોધી કાઢ્યો | Young man goes missing after l…

4 weeks ago
1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર | 1984 Anti Sikh …

5 months ago
‘પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો…’, NIAનો દાવો | Pahalgam Attack ISI…

1 year ago
કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News