gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર : તા.15 ફેબ્રુઆરીએ મતદાન, તા.16 ફેબ્રુઆરીએ પરિણ…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર : તા.15 ફેબ્રુઆરીએ મતદાન, તા.16 ફેબ્રુઆરીએ પરિણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Cricket Association : વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે નાનુભાઈ અમીન માર્ગ પર આવેલ રામબાગ ખાતે બી.સી.એ.ની ચૂંટણી યોજાશે. મતદાનનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીનો રહેશે. અને તે જ દિવસે સાંજે એટલે કે તા.15 ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે 6 વાગ્યાથી મત ગણતરીની શરૂઆત થશે. જ્યારે તા.16 ફેબ્રુઆરીના રોજ પરિણામોની જાહેરાત થશે. મતદાન સમયે સભ્યોને ફરજિયાત પણે બીસીએ દ્વારા જારી કરાયેલ માન્ય ઓળખ પત્ર (ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાસપોર્ટ) સાથે રાખવાના રહેશે. 

 અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, બી.સી.એ.માં પ્રમુખપદે દાવેદારીની ઈચ્છા ધરાવતા ડો.દર્શન બેંકરે તેમના પુત્રના લગ્નના દિવસોમાં સત્તાધીશોએ ચૂંટણીની તારીખો નક્કી કરી તેઓ ઉમેદવારી ન કરી શકે તે માટે તખ્તો ઘડયો હોવાનો આરોપ મૂક્યો હતો. તેની સામે સત્તાધીશોએ ગઇ તા.11 નવેમ્બરે મળેલી બીસીએની એજીએમમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હોવાની સ્પષ્ટતા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…
GUJARAT

June 9, 2026
અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…

Next Post
ડભોઈ–એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ્દ રહેશે | Some MEMU tr…

ડભોઈ–એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ્દ રહેશે | Some MEMU tr...

વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર : અંડર-19માં પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને મિકુ માત્સુશિમા ચેમ્પિયન | Worl…

વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર : અંડર-19માં પ્રિયનુજ ભટ્ટાચાર્ય અને મિકુ માત્સુશિમા ચેમ્પિયન | Worl...

બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ | Gujarat High C…

બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ | Gujarat High C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ‘તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાંએ કપડાં ઉતારી માર માર્યો..’, પરીણિતાએ કરી પોલીસ ફરિયા…

7 months ago
છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે ‘આંખ આડા …

1 month ago
જામનગરમાં એક રહેણાક મકાન પર પોલીસનો દારૂ અંગે દરોડો: ઇંગલિશ દારૂ પકડાયો, આરોપી ફરાર | Police raid a …

2 months ago
વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોની રિઝર્વેશન કેટેગરી જાહેરઃમોટાભાગના વર્તમાન સભ્યો બદલાશે | Reservati…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News