gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
બે વર્ષ બાદ ફરી પૂર ન સર્જાય તે માટે તંત્ર સજ્જ : વડોદરામાં પ્રિમોન્સૂન કામગીરીનું મેયર-કમિશનર સહિતન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં બે વર્ષ અગાઉ ચોમાસામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ થયેલા જાનમાલના ભારે નુકસાનને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ તંત્ર હવે આગોતરા તૈયારીમાં લાગી ગયું છે. શહેરમાં ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે.

શહેરમાં ફરી વખત પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે છેલ્લા બે વર્ષથી વિવિધ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ કાચા-પાકા વરસાદી કાંસની સફાઈ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉપરવાસ અને હાઈવે તરફથી શહેરમાં પ્રવેશતા વરસાદી પાણીને રોકી જાંબુઆ તરફ ડાયવર્ટ કરવા માટે કાચા વરસાદી કાંસને આર.સી.સી. કાસમાં પરિવર્તિત કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે.

આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા આજે વહીવટી અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ દક્ષિણ ઝોનમાં સંયુક્ત સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મેયર સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, રૂપારેલ અને મસિયા કાંસની સફાઈની કામગીરી ઝડપથી ચાલી રહી છે, જેથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે અને ચોમાસામાં નાગરિકોને હાલાકી ન વેઠવી પડે.

મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ શહેરમાં મેનહોલ, કેચપીટ અને ચેનલ સહિત કુલ અંદાજે 1.30 લાખ લોકેશન પૈકી 1.16 લાખ લોકેશન પર પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીની કામગીરી આગામી 15 જૂન સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં ચાલી રહેલી પ્રિમોન્સૂન કામગીરીનો સતત તાગ મેળવવામાં આવી રહ્યો છે અને ચોમાસા પહેલા તમામ જરૂરી કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. સાથે જ નાગરિકો સાથે સીધો સંપર્ક સાધી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને કોઈ શંકા હોય તો તેનું નિવારણ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

July 28, 2026
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
Next Post

યુવાનીમાં જ દાઢી-વાળ સફેદ થઈ રહ્યા છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને બચવાના સરળ ઉપાયો | premature white beard causes remedies young men

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ...

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 12 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ | Chhattisgarh…

દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 12 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ | Chhattisgarh…

8 months ago
‘રનવે નથી દેખાતો…’, અજિત પવારના પ્લેન ક્રેશ પહેલા પાઇલટ અને ATC વચ્ચે વાત થઈ હતી, તપાસના શરૂ | Aji…

‘રનવે નથી દેખાતો…’, અજિત પવારના પ્લેન ક્રેશ પહેલા પાઇલટ અને ATC વચ્ચે વાત થઈ હતી, તપાસના શરૂ | Aji…

6 months ago
સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના યુવક પાસે 13.70 લાખ પડાવ્યા, 1 કરોડનો પ્રોફિટ બતાવતા …

સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના યુવક પાસે 13.70 લાખ પડાવ્યા, 1 કરોડનો પ્રોફિટ બતાવતા …

1 year ago
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લંબાશે તો રાજકોષીય ખાધ વધી જશે | If the conflict between India and…

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લંબાશે તો રાજકોષીય ખાધ વધી જશે | If the conflict between India and…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News