gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનપાએ બે દિવસમાં રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યાં | Municipal Corporation removes more than 20 illega…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
મનપાએ બે દિવસમાં રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યાં | Municipal Corporation removes more than 20 illega…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેરના રૂપમ ચોક, કાળુભા રોડ સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરાઈ 

– લારી, ફ્રીઝ, ટેબલ, કેરેટ સહિતનો સામાન જપ્ત કરાયો, દબાણકર્તાઓમાં નારાજગી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રાખી છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા મંગળવાર અને બુધવારે જુદા જુદા વિસ્તારમાંથી રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યા હતા, જેમાં મંગળવારે  ભાવનગર શહેરના રૂપમ ચોક, કાળુભા રોડ, વિદ્યાનગર વગેરે વિસ્તારમાંથી અસ્થાયી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૦૯ ટેબલ, ૦૧ ફ્રીઝ, ૦૨ લારી, ૦૩ કેરેટ, ૦૧ કાઉન્ટર, અન્ય છૂટક સામાન વગેરેનો સમાવેશ થાય છે. જયારે જશોનાથ સર્કલથી ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક, પીરછલ્લા માર્કેટ, હાઈ કોર્ટ રોડ પરથી અસ્થાયી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં ૦૧ પ્લાસ્ટિક ટેબલ, ૦૪ પ્લાસ્ટિક સ્ટૂલ ૧૫ કપડાંના બોરા, ૦૧ બોર્ડ (મંજૂરી વગરનું), ૦૬ કેરેટ, ૦૪ છત્રી, ૦૨ લારી, અન્ય કોસ્મેટિક તેમજ છૂટક સામાન જપ્ત કર્યો હતો.  

મહાપાલિકાની કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. દબાણ દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં પણ કરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen…

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen...

ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

ખેડા જિલ્લામાં 'લેન્ડ જેહાદ' અને 'ડેમોગ્રાફી ચેન્જ'ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to ...

પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’

1 year ago
ભાવનગરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીના ત્રણ સ્થળોએ દરોડા | Raids at three locations of perfume man…

7 months ago
સરકારી દાવાનું સુરસુરિયું : ખરીદ શક્તિ ઘટી, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછલી હરોળે | gujara…

9 months ago
વક્ફ વિવાદની વચ્ચે કેરલમાં ભાજપની ‘ઐતિહાસિક’ જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા | kerala bjp…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News