gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મસ્કની એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી, નેટવર્થ રૂ. 54.50 લાખ કરોડ | elon musk becomes…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in Business
0 0
0
મસ્કની એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી, નેટવર્થ રૂ. 54.50 લાખ કરોડ | elon musk becomes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elon Musk net worth $600 Billion: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા-સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્કે એક નવો ઈતિહાસ રચ્યો છે. તેમની કુલ નેટવર્થ 600 બિલિયન ડોલર એટલે કે આશરે ₹54.50 લાખ કરોડને પાર કરી ગઈ છે. મસ્ક આ ઐતિહાસિક આંકડા સુધી પહોંચનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ગયા છે.

સ્પેસએક્સના વેલ્યુએશનમાં જોરદાર ઉછાળો

ફોર્બ્સના અહેવાલ મુજબ, મસ્કની સંપત્તિમાં આ મોટો વધારો સ્પેસએક્સના $800 બિલિયનના નવા વેલ્યુએશન અને આવતા વર્ષે કંપનીના IPO લાવવાની તૈયારીઓને કારણે થયો છે. સ્પેસએક્સના શેરના વેચાણના સમાચારો બાદ મસ્કની નેટવર્થમાં એક જ દિવસમાં $168 બિલિયનનો વધારો થયો છે.આમ ઈલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં આશરે 15 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે બીજી તરફ મુકેશ અંબાણીની અત્યાર સુધીની કુલ નેટવર્થ 10 લાખ કરોડની આસપાસ છે. 

SpaceX: મસ્ક સ્પેસએક્સમાં આશરે 42% હિસ્સો ધરાવે છે. જો કંપની આગામી વર્ષે પબ્લિક લિસ્ટિંગ(IPO) કરે, તો તેનું વેલ્યુએશન $1.5 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે, જે મસ્કને વિશ્વના પ્રથમ ‘ટ્રિલિયોનેર’ બનાવી દેશે.

Tesla: ટેસ્લામાં મસ્કનો 12% હિસ્સો છે, જેની કિંમત હાલ $197 બિલિયન છે. 2025માં ટેસ્લાના શેર અત્યાર સુધીમાં 13% વધી ચૂક્યા છે.

xAI: તેમનું AI સ્ટાર્ટઅપ પણ $230 બિલિયનના વેલ્યુએશન પર નવું રોકાણ મેળવવા માટે તૈયાર છે.

‘ભવિષ્યમાં પૈસાની જરૂરિયાત રહેશે નહીં” – મસ્કનું વિઝન

તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાત કરતા મસ્કે એક ચોંકાવનારી આગાહી કરી હતી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ માનવીની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા હશે, જેના કારણે ‘પૈસા’નો કન્સેપ્ટ જ ખતમ થઈ જશે.

આ પણ વાંચો: ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું

મસ્ક માને છે કે ભવિષ્યમાં રોબોટ્સ જ ઘર બનાવશે, ખોરાક ઉગાડશે અને આરોગ્ય-શિક્ષણ જેવી સેવાઓ લગભગ મફત પૂરી પાડશે. આ સ્થિતિમાં, લોકોએ જીવન નિર્વાહ માટે કામ કરવાની જરૂર નહીં રહે. કામ કરવું એ માત્ર એક ‘શોખ’ બની જશે. તેમણે ઈયાન એમ. બેંક્સની પુસ્તક ‘ધ કલ્ચર’નો ઉલ્લેખ કર્યો, જે એક એવા સમાજની કલ્પના કરે છે જ્યાં AI બધું જ સંભાળે છે અને લોકો પોતાની પસંદગીના કામોમાં વ્યસ્ત રહે છે.

મસ્ક અનુસાર, દરેકને સમૃદ્ધ બનાવવાનો એકમાત્ર રસ્તો AI અને રોબોટિક્સનો વ્યાપક ઉપયોગ છે. મસ્કની આ સફળતા અને તેમનું વિઝન દર્શાવે છે કે તેઓ માત્ર સંપત્તિ એકઠી કરવામાં જ નહીં, પરંતુ માનવ સભ્યતાના ભવિષ્યને પણ ધરમૂળથી બદલવામાં માને છે.

મસ્કની એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી, નેટવર્થ રૂ. 54.50 લાખ કરોડ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…
Business

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

May 17, 2026
નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…
Business

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

May 17, 2026
Next Post
અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો ગમખ્વાર અકસ્માત, શ્રમિકોના છાપરામાં કાર ઘૂસી જતાં 5 લોકો ઈજાગ્રસ્…

અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો ગમખ્વાર અકસ્માત, શ્રમિકોના છાપરામાં કાર ઘૂસી જતાં 5 લોકો ઈજાગ્રસ્...

અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતા-પુત્રીનું દિલધડક રેસ્ક્યૂ, જાનહાનિ ટળી | Ah…

અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતા-પુત્રીનું દિલધડક રેસ્ક્યૂ, જાનહાનિ ટળી | Ah...

ભરશિયાળે ગુજરાતમાં કેસર કેરીનું આગમન! 10 કિલોના બોક્સની રેકોર્ડબ્રેક ભાવે હરાજી | Kesar Mango Arrive…

ભરશિયાળે ગુજરાતમાં કેસર કેરીનું આગમન! 10 કિલોના બોક્સની રેકોર્ડબ્રેક ભાવે હરાજી | Kesar Mango Arrive...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરામાં ગેરસમજને કારણે પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: 17ની ધરપકડ, 88 સામે ફરિયાદ નોંધાઈ | godhra po…

ગોધરામાં ગેરસમજને કારણે પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: 17ની ધરપકડ, 88 સામે ફરિયાદ નોંધાઈ | godhra po…

8 months ago
માંડવી રાજપુરાની પોળમાં ચાલતા જુગારધામ પર દરોડો | Raid on gambling den operating in Rajpura Pol Mand…

માંડવી રાજપુરાની પોળમાં ચાલતા જુગારધામ પર દરોડો | Raid on gambling den operating in Rajpura Pol Mand…

5 months ago
ભાવનગરમાં અનાજનું એટીએમ : 16,153 લાભાર્થીએ 04.17 લાખ કિલો અન્ન મેળવ્યું | Foodgrain ATM in Bhavnagar…

ભાવનગરમાં અનાજનું એટીએમ : 16,153 લાભાર્થીએ 04.17 લાખ કિલો અન્ન મેળવ્યું | Foodgrain ATM in Bhavnagar…

10 months ago
છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C…

છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News