gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં સવારથી જ અસહ્ય બફારા અને ભારે ઉકળાટથી નાગરિકો પરેશાન જોવા મળ્યા. જેની વચ્ચે કેટલાક જિલ્લાના લોકોને બપોર પછી મોટી રાહત મળી છે. વાતાવરણમાં અચાનક પલટો સાબરકાંઠાના પોશીના પંથકમાં તો કરા સાથે ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે અમરેલી અને વિજયનગર પંથકમાં પણ મેઘમહેર થતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. 

સાબરકાંઠાના પોશીનામાં કરા સાથે વરસાદ 

સાબરકાંઠા જિલ્લાના પોશીના અને તેની આસપાસના વિસ્તારોમાં બપોર પછી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પોશીના ઉપરાંત દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ભારે વરસાદ પડ્યો છે. પોશીનાના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી એટલી ઝડપે વહેવા લાગ્યા હતા કે માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ 2 - image

વિજયનગર પંથકમાં ગાજવીજ સાથે ધીમીધારે મેઘમહેર

સાબરકાંઠાના જ વિજયનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારથી ભારે બફારા બાદ અચાનક મોસમ બદલાયું હતું. વિજયનગર ટાઉન સહિત ખોખરા, ટીંટારણ અને નાલશેરી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અચાનક આવેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમરેલી: બાબરા પંથકના ગામડાઓમાં વરસાદી એન્ટ્રી

બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. બાબરા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બાબરાના ઘુઘરાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ ખાબકતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અચાનક આવેલા આ વરસાદી માહોલને પગલે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…

અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda...

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી 'હવે રોકશો ત...

રાજકીય સંયોગ ? એ 40 સેકન્ડે મમતા બેનરજીની પાર્ટીમાં લાવી દીધું મોટું તોફાન | Bengal Political Twist:…

રાજકીય સંયોગ ? એ 40 સેકન્ડે મમતા બેનરજીની પાર્ટીમાં લાવી દીધું મોટું તોફાન | Bengal Political Twist:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી | GST Reform 2025: Kn…

GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી | GST Reform 2025: Kn…

11 months ago
વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

5 months ago
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

3 months ago
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News