gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં ધાર્મિક શુદ્ધિકરણ અને ઘર વાપસીનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં વર્ષો અગાઉ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 આદિવાસી લોકોએ સ્વેચ્છાએ પોતાના મૂળ સનાતન હિન્દુ ધર્મમાં પરત ફરીને ઘર વાપસી કરી છે.

જલેબી હનુમાન ખાતે કાર્યક્રમનું આયોજન

માંગરોલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે યજ્ઞ થયો હતો. આ ધાર્મિક શુદ્ધિકરણ યજ્ઞમાં તમામ પરિવારોએ આહુતિ આપીને પોતાના મૂળ ધર્મમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. સ્વધર્મમાં પરત ફરેલા આ 47 લોકોમાં 21 મહિલાઓ અને 20 પુરુષો ઉપરાંત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ પરિવારો મૂળ ડાંગના સુબીર વિસ્તારના વતની છે. જેઓ કોઈને કોઈ કારણોસર અગાઉ ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા હતા. પરંતુ પોતાના મૂળિયા અને સંસ્કૃતિ પ્રત્યેના આકર્ષણને કારણે તેઓએ ફરીથી હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો હતો.

વ્યસનન ન કરવા અપીલ

આ વિધિ દરમિયાન માત્ર ધાર્મિક પરિવર્તન જ નહીં પરંતુ સામાજિક સુધારણા તરફ પણ ભાર મૂકવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં પરત ફરેલા તમામ પુરુષો અને અન્ય સભ્યો પાસે જીવનમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવા માટેના વ્યસન મુક્તિના પવિત્ર સંકલ્પો પણ લેવડાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ પરિવારોએ હાથ જોડીને મંત્રોચ્ચાર સાથે દાદાના દરબારમાં નવી અને શુદ્ધ જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે સ્થાનિક ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…
GUJARAT

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

July 28, 2026
ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…
GUJARAT

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

July 28, 2026
Next Post
અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi...

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r...

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં વેપારીએ રૂ.3.83 કરોડનું ફૂલેકું ફેરવ્યું, બાપ-દીકરા સહિત 3 સામે છેતરપિંડીનો ગુનો દાખલ | A…

અમદાવાદમાં વેપારીએ રૂ.3.83 કરોડનું ફૂલેકું ફેરવ્યું, બાપ-દીકરા સહિત 3 સામે છેતરપિંડીનો ગુનો દાખલ | A…

8 months ago
રેપ પીડિતાને ગર્ભપાતની મંજૂરી માટે કાયદામાં સુધારો કરો : સુપ્રીમનો નિર્દેશ | Amend the law to allow …

રેપ પીડિતાને ગર્ભપાતની મંજૂરી માટે કાયદામાં સુધારો કરો : સુપ્રીમનો નિર્દેશ | Amend the law to allow …

3 months ago
ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ | Center reins in airfares after massive robbery

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ | Center reins in airfares after massive robbery

8 months ago
ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું …

ગણેશોત્સવ પૂર્વે પોલીસ અને આયોજકોની મીટિંગઃ DJ ની મંજૂરી,ટ્રાફિક,સ્વચ્છતા,ભીડ માટે મેનેજમેન્ટ કરવું …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News