gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગેકૂચ: ચાંદી બે દિવસમાં રૂ.9000 ઉછળી: સોલાર પાવર મોંઘું થશે | Gold surges: Silver jumps by …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in Business
0 0
0
સોનામાં આગેકૂચ: ચાંદી બે દિવસમાં રૂ.9000 ઉછળી: સોલાર પાવર મોંઘું થશે | Gold surges: Silver jumps by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સોનું વધી 4500 ડોલર નજીક જ્યારે ચાંદી 80 ડોલર નજીક

– કોપર 13 હજાર ડોલર બોલાતાં નવો રેકોર્ડ: અન્ય દેશો સાથે કરાતા ફ્રી-ટ્રેડ કરારમાં ભારત સોના-ચાંદીને બાકાત રાખશે એવા નિર્દેશો

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ઝડપથી આગળ વધતાં નવા ઉછાળાઓ જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધી આવી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૪૧૩થી ૪૪૧૪ વાળા વધી ઉંચામાં ભાવ ૪૪૭૫ થઈ ૪૪૬૩થી ૪૪૬૪ ડોલર બોલાઈ રહ્યા હતા.  વિશ્વ ભરમાં અરાજકતા જેવી સ્થિતિ વચ્ચે સોનામાં સેફ-હેવન સ્વરૂપની માગ વધ્યાની ચર્ચા હતી.

 દરમિયાન, વિશ્વ બજાર પાછળ અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૧૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૪૦૦૦ વધી રૂ.૨૪૨૦૦૦ રહ્યા હતા. ચાંદીના ભાવ બે દિવસમાં ઝડપી રૂ.૯૦૦૦ ઉછળતાં બજારના જાણકારો પણ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૪.૯૨થી ૭૪.૯૩ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૭૯.૩૭ થઈ ૭૮.૩૬થી ૭૮.૩૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, ચાંદી ઉપરાંત કોપર તથા એલ્યુમિનિયમના ભાવ ઉછળતાં સોલાર પાવર ક્ષેત્રમાં ઉત્પાદન ખર્ચ વધી ગયાનું જાણકારો જણાવી રહ્યા હતા. આવા માહોલમાં હવે સોલાર પાવર મોંઘી થવાની ગણતરી પણ બજારમાં બતાવાઈ રહી હતી. વૈશ્વિક કોપરના ભાવ ઉછળી ટનના ૧૩ હજાર ડોલરની સપાટીને આંબી જતાં નવો રેકોર્ડ સર્જાયો હોવાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૬૩૬૧ થઈ રૂ.૧૩૬૧૧૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૩૬૯૦૯ થઈ રૂ.૧૩૬૬૬૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૪૪૭૮૮ થઈ રૂ.૨૪૩૧૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા હતા. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ વધુ ૦.૭૧ ટકા વધ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના ઉછળી ઉંચામાં ભાવ ૨૩૦૦ કુદાવી ૨૩૪૨ થઈ ૨૩૨૭થી ૨૩૨૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૭૫૨ થઈ ૧૭૪૩થી ૧૭૪૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉંચામાં બેરલના ૬૨ ડોલર પાર કરી ૬૨.૧૫ થઈ ૬૨.૦૨ ડોલર રહ્યા હતા. 

સોનું-૧,૪૧૨૦૦ ચાંદી -૨,૪૨૦૦૦

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes
Business

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

June 24, 2026
ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…
Business

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

June 24, 2026
સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…
Business

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…

June 24, 2026
Next Post
ક્રૂડ ઓઇલના ભાવ 2026માં 52 ડોલર સુધી ગગડશે, પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે | Crude oil prices will fall to …

ક્રૂડ ઓઇલના ભાવ 2026માં 52 ડોલર સુધી ગગડશે, પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે | Crude oil prices will fall to ...

ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the co…

ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the co...

સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices

સ્ટીલના ભાવ નક્કી કરવામાં 28 કંપનીઓની મિલી ભગત | 28 companies colluded in fixing steel prices

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ! ગાંધીનગરની મહિલા ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ પડાવ્યા…

ગુજરાતમાં દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ! ગાંધીનગરની મહિલા ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ પડાવ્યા…

11 months ago
ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ | 67 percent of SIR work c…

ખેડા જિલ્લામાં એસઆઇઆરની 67 ટકા અને આણંદ જિલ્લામાં 62.69 ટકા કામગીરી પૂર્ણ | 67 percent of SIR work c…

7 months ago
અમદાવાદ સિવિલમાં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર: સિવિલ હોસ્પિટલના તમામ નોન એસી વોર્ડમાં કુલર મુકવામા…

અમદાવાદ સિવિલમાં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર: સિવિલ હોસ્પિટલના તમામ નોન એસી વોર્ડમાં કુલર મુકવામા…

1 year ago
કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે…

કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News