gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ | Pressure on exporters demand …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in Business
0 0
0
નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ | Pressure on exporters demand …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : અમેરિકાના ટેરિફના નિર્ણયે ત્યાંના ખરીદદારોને મુશ્કેલીમાં મૂક્યા છે. નિકાસકારો કહે છે કે યુએસ ખરીદદારો તેમના હાલના ઓર્ડરનું પુન:મૂલ્યાંકન કરી રહ્યા છે અને તેમાંથી કેટલાક ડિસ્કાઉન્ટની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકન ખરીદદારો પણ સમાન ટેરિફને ધ્યાનમાં રાખીને આયાત માટે વધુ સારા સ્ત્રોતો શોધી રહ્યા છે.

કેટલાક નિકાસકારોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ૬૦ દેશોમાંથી આયાત ડયૂટીમાં ભારે વધારાને કારણે કેટલાક ખરીદદારોને રોકડની તંગીનો સામનો કરવો પડી શકે છે. અત્યાર સુધી અમેરિકાની સરેરાશ આયાત ડયૂટી ૩ ટકાની રેન્જમાં હતી. તેમણે કહ્યું કે જો અમેરિકન ખરીદદારોને તરલતાની સમસ્યાનો સામનો કરવો પડશે તો ભારતીય નિકાસકારોને પણ પરિણામ ભોગવવું પડી શકે છે. આનાથી ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે જેના પરિણામે લાંબા સમય સુધી ચુકવણી ચક્રમાં પરિણમે છે. આ સિવાય કિંમતો પરની અસરને સમજવા માટે પણ ગણતરીઓ કરવામાં આવી રહી છે.

જ્યાં સુધી ભારતનો સંબંધ છે ત્યાં સુધી, અહીંના કસ્ટમ અધિકારીઓ ૯ એપ્રિલ સુધી માલના ઝડપી ક્લિયરન્સ માટે કામ કરી રહ્યા છે. તેમની પ્રાથમિકતા ૯ એપ્રિલ પહેલા શક્ય તેટલા વધુ કન્સાઇનમેન્ટ મોકલવાની છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે ખરીદદારો વધારાની ડયુટીની અસરનું મૂલ્યાંકન કરતા હોવાથી આગામી થોડા અઠવાડિયામાં માંગમાં નરમાઈ આવી શકે છે. તેમણે કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ નથી કે જે ઉચ્ચ પ્રતિશોધનો સામનો કરી રહ્યો છે.

હાલમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે. ટેરિફમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ખરીદદારો તેમની રોકડ સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ખરીદદારોએ એ જોવાની જરૂર છે કે શું ખરીદીનો જથ્થો યથાવત રહેશે કે કાપવાની જરૂર છે. આ મૂલ્યાંકન તમામ દેશોના સંદર્ભમાં થવું જોઈએ.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

Next Post
ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi…

ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi...

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o…

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o...

ચાંદીમાં મંદી અટકી, રૂ.2000નો ઉછાળો: સોનું નીચું ખુલ્યા પછી સુધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી: 6 ને ઈજા | Fight breaks …

4 weeks ago
કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

6 months ago
કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના, જાણો તેને ‘વન્ડર વુમન’ તરીકે કેમ ઓળખાય છે | who is vadodara…

12 months ago
શહેરમાં હીરા દલાલ પર જીવલેણ હુમલામાં શખ્સને 5 વર્ષની સજા | Man sentenced to 5 years in fatal attack …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News