gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
અંબાજી વિસ્તારના મારબલને જીઆઈ ટેગની માન્યતા, હવે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે | Ambaji Marble S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji Marble Secures GI Tag: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અને શિક્તિપીઠ અંબાજી ધાર્મિક સ્થળ તરીકે વિશ્વભરમાં ખ્યાતી ધરાવે છે, ત્યારે અંબાજીની કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અંબાજી વિસ્તારમાંથી નિકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓગળ મેળવી છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા વિસ્તારમા માર્બલને ‘જીઆઈ ટેગ’ (Geographical Indications Tags)ની માન્યતા આપવામાં આવી છે. જેથી હવે વિસ્તારના માર્બલને “અંબાજી માર્બલ’ તરીકે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે.

અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ‘જીઆઈ ટેગ’ તરીકેની માન્યતા આપી છે. અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંહને જીઆઈ ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના: માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો

અંબાજી માર્બલ માટેની આ નોંધણી ‘અંબાજી માર્બલ્સ ક્વોરી એન્ડ ફેક્ટરી એસોસિયેશન’ના નામે કરવામાં આવી છે, જેમાં સ્ટોન આર્ટિસ્ટન પાર્ક ટ્રેઈનિંગ ઈન્ટીટ્યૂટ (એસએપીટીઆઈ), કમિશનર ઓફ જીઓલોજિ એન્ડ માઈનિંગ, કલેક્ટર, બનાસકાંઠાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…
GUJARAT

March 30, 2026
ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો | Despite the Iran Amer…

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

Next Post
PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm...

રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના: માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો | Tragic In…

રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના: માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો | Tragic In...

પ્રશાંત કિશોર શરત હાર્યા, બિહાર ચૂંટણી અંગેની ભવિષ્યવાણી ખોટી પડી! હવે શું કરશે? | Prashant Kishor’s…

પ્રશાંત કિશોર શરત હાર્યા, બિહાર ચૂંટણી અંગેની ભવિષ્યવાણી ખોટી પડી! હવે શું કરશે? | Prashant Kishor’s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં લૈયારા ગામના બે યુવાનો ઘાય…

2 months ago
ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! | …

4 months ago
વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

1 month ago
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ | gujarat heavy rain …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News