gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! | …

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી જિલ્લાના ખેડૂતોને આ વર્ષે મગફળીનો મબલખ પાક હોવા છતાં પોષણક્ષમ ભાવો ન મળતાં ભારે નિરાશા વ્યાપી છે. અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે, પરંતુ સરકારે નિર્ધારિત કરેલા રૂ. 1452ના ટેકાના ભાવ સામે ખુલ્લા બજારની હરાજીમાં ખેડૂતોને માત્ર 800થી 1000 રૂપિયા જેટલા નીચા ભાવ મળી રહ્યા છે. આ ભાવોના મોટા તફાવતનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને તેના કારણે મગફળીની ગુણવત્તામાં આવેલો ઘટાડો હોવાનું સામે આવ્યું છે.

મગફળીથી યાર્ડ છલકાયા, પણ ખેડૂતો હતાશ

અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી લઈને મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે યાર્ડ આખું મગફળીથી છલકાઈ ગયું છે. પરંતુ ખેડૂતોની ચાર મહિનાની કાળી મહેનત છતાં તેમને પોષણક્ષમ ભાવો ન મળવાનો વસવસો જોવા મળી રહ્યો છે.

ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! 2 - image

ખેડૂતોની વ્યથા

નેસડીના ખેડૂત ધનજીભાઈ પાનસેરીયા અને અભરામપરાના કિશોરભાઈ જાદવ જેવા અનેક ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવતાં જણાવ્યું કે, ‘મોંઘાદાટ ખાતર-બિયારણનો ઉપયોગ કર્યા બાદ પણ જાહેર હરાજીમાં માંડ 800થી રૂ. 1000 સુધીના ભાવો મળી રહ્યા છે, જે ટેકાના ભાવ રૂ. 1452 કરતાં 500થી 600 રૂ. ઓછા છે. આનાથી તેમની મહેનતનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બની ગયો છે’.

કમોસમી વરસાદ બન્યો ખેડૂતો માટે ‘કાળ’

ખેડૂતોને ઓછા ભાવ મળવા પાછળનું મુખ્ય કારણ કમોસમી વરસાદ છે. આ વરસાદને કારણે મોટાભાગની મગફળીની ગુણવત્તા બગડી ગઈ છે. ખુલ્લા બજારના વેપારીઓ ઓછી ગુણવત્તાવાળી મગફળીના ઓછા ભાવ આપે છે.

બીજી તરફ, સરકાર ટેકાના ભાવે ખરીદી માટે કડક ગુણવત્તાના માપદંડો રાખે છે, જેના કારણે કમોસમી વરસાદથી નુકસાન પામેલી મગફળી ટેકાના ભાવે વેચાતી નથી. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને નછૂટકે ખુલ્લા બજારમાં રૂ. 500 આસપાસની ખોટ ખાઈને પોતાની મગફળી વેચવાની ફરજ પડી રહી છે.

ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! 3 - image

આવકનો પ્રવાહ ધીમો પડ્યો

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ, અગાઉ અમરેલી, સાવરકુંડલા સહિતના યાર્ડોમાં 35,000 મણથી 50,000 મણ મગફળીની જંગી આવક થઈ રહી હતી. જોકે, હાલ લગ્નગાળાની સિઝન ને કારણે આવકમાં થોડો ઘટાડો નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને ટેકાના ભાવ રૂ.1452 મળી રહ્યા છે, પરંતુ જે ખેડૂતોની મગફળી કમોસમી વરસાદને લીધે બગડી છે, તેમને ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવાની મજબૂરી છે.

આ પણ વાંચો: મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શરૂ

ખેડૂતોની સરકારને વિનંતી

હાલની પરિસ્થિતિમાં ખેડૂતોની વેદના છે કે સરકાર ટેકાના ભાવની ખરીદીમાં ગુણવત્તાના માપદંડો થોડા હળવા કરે અને વધુ મગફળીની ખરીદી કરે. જો સરકાર આ દિશામાં પગલાં ભરે તો કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને મોટી નુકશાનીમાંથી બચાવી શકાય અને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે. સરકાર ખેડૂતોની વેદનાને સંભાળે તેવી જગતના તાતની માગ છે.

ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…
GUJARAT

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…

May 10, 2026
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav
GUJARAT

સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav

May 10, 2026
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
Next Post
વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ લાગી | Fire breaks out after blast in drai…

વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ લાગી | Fire breaks out after blast in drai...

વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ : લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા | Fire breaks o…

વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ : લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા | Fire breaks o...

બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઇવે પર ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાતાં એકનું મોત, છ લોકો ઈજાગ્રસ્ત | Palanpur…

બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઇવે પર ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાતાં એકનું મોત, છ લોકો ઈજાગ્રસ્ત | Palanpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…

શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…

2 months ago
નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…

નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…

2 months ago
અમરેલીમાં બે વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, પરિવારે આ રીતે માંડ માંડ બચાવ્યો જીવ! | Leopard Attacks …

અમરેલીમાં બે વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, પરિવારે આ રીતે માંડ માંડ બચાવ્યો જીવ! | Leopard Attacks …

4 months ago
ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha’s arrest for objectionable vi…

ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha’s arrest for objectionable vi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News