gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in Business
0 0
0
અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પશ્ચિમ એશિયાનો સંઘર્ષ મેમાં ત્રીજા મહિને પણ હજુ સમાપ્ત થવાના સંકેત નથી જણાતા ત્યારે યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ)ની બેન્કો તેમના ઉદ્યોગોને ધિરાણ કરવામાં સાવચેતી ધરાવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. અખાતી દેશોમાં કાર્યરત ભારતની બેન્કો પણ ત્યાંના વેપારગૃહોને લોન્સ પૂરી પાડવામાં ઉદાસીનતા ધરાવે છે. 

લોન છૂટી કરવામાં બેન્કો દ્વારા ઢીલ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પણ  વધી રહેલી અનિશ્ચિતતા વચ્ચે લોન મંજુર કરવાના ધોરણોને પણ સખત બનાવી દેવાયા છે એવો  ઉદ્યોગના આગેવાનો દ્વારા  દાવો કરાઈ રહ્યો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

યુએઈમાં ઉત્પાદન, હોસ્પિટાલિટી, રિઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોને નવી લોન મેળવવામાં મુશકેલી પડી રહી હોવાનું સ્થાનિક ઉદ્યોગ આગેવાનોને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું.યુએઈની બેન્કો નાણાંકીય રીતે સદ્ધર  હોવા છતાં, વર્તમાન ભૌગોલિક રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખી તે સાવચેતીભર્યુ વલણ ધરાવી રહી છે. 

અગાઉ છૂટી કરાયેલી લોન્સ પર શકય તાણને ધ્યાનમાં રાખી માર્ચ ત્રિમાસિકમાં બેન્કો દ્વારા જોગવાઈમાં પણ વધારો કરાયો છે. કેટલીક મોટી બેન્કો દ્વારા ધિરાણમાં ૮૦થી ૮૫ ટકા જેટલો ઘટાડો થયો છે. 

દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે અખાતી વિસ્તારોમાં શાખાઓ ધરાવતી ભારતની બેન્કોએ પણ નવી લોનો આપવાનું લગભગ અટકાવી દીધું છે. એસબીઆઈ ઉપરાંત પીએનબીએ પણ અખાતી વિસ્તારમાં નવી લોન પૂરી નહીં પાડવા નિર્ણય કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…

કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot...

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol...

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ‘ઇશ્ક કરો પાર્ટી’, CJPના અભિજિત દીપકેને બેવકૂફ ગણાવ્યા | Former SC J…

3 weeks ago
અમદાવાદ: બારેજામાં પોલીસની મોટી રમત? રેડ કરી કોલ સેન્ટરમાં, ગુનો નોંધ્યો વરલી મટકાનો! ‘પોલ’ ખૂલી જતા…

1 month ago
ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfall i…

10 months ago
પોણા બે કરોડની ઠગાઇમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | The accused who was absconding in a fraud of two an…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News