gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અપહરણ કરી આખી રાત ગોંધી રાખી સગીરને પાઇપથી માર માર્યો | Emon semirit mi 17 ierin a wichiwich ren pai…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
અપહરણ કરી આખી રાત ગોંધી રાખી સગીરને પાઇપથી માર માર્યો | Emon semirit mi 17 ierin a wichiwich ren pai…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર

ઓઢવમાં સગીર છરી લઇને ત્રણ વખત સિગારેટ લેવા ગયો જેથી તકરરા થઇ હતી અને અવાર નવાર આ પ્રમાણેની દાદાગીરીને લઇને બે શખ્સોએ સગીરનું અપહરણ કર્યું હતું અને કારખાનાના ધાબા પર લઇ જઇને આખી રાત ગોંધી રાખીને પાઇપથી માર માર્યો  હતો. ત્યારબાદ ઓઢવ ફાયર સ્ટેશન પાસે ઉતારીને જતા રહ્યા હતા. સગીર વહેસી સવારે ઘરે જઇને રડવા લાગ્યો હતો. આ બનાવ અંગે  ઓઢવ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરને ઉતારીને આરોપીઓ ભાગી ગયા, વહેલી સવારે ઘરે જઇ રડવા લાગ્યો ઃ ઓઢવ પોલીસે બે લોકો સામે ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી

ઓઢવમાં રહેતી વિધવાએ બે યુવકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૧-૦૩-૨૦૨૬ તેમનો છૂટક મજૂરી કરતો ૧૭ વર્ષનો પુત્ર ઘરે ન આવ્યો ન હતો જેથી માતાએ ફોન કરતા બહાર જમવા જાઉ છું તેમ કહ્યું હતું, બાદમાં વેહેલી સવારે ઘરે આવીને રડવા રડવા લોગ્યો હતો જેને લઇને માતાએ તેન પૂછતા જણાવ્યું કે તે કામધંધેથી ઘરે ચાલતો આવતો હતો ત્યારે ઓઢવ ગાય સર્કલ પાસે પાસેથી એક્ટિવા ઉપર  આવેલા બે અજાણ્યા શખ્સો અપહરણ કર્યું હતું અને ઓઢવ રઘુવીર એસ્ટેટ ખાતે કારખાનાના ધાબા પર લઇ ગયા હતા. 

જ્યાં ઉપરોક્ત બે આરોપીસહિત ચાર શખ્સોએ કોઇ કારણોસર સગીરને અપશબ્દો બોલીને આખી રાત ગોંધી રાખીને ઢોર માર માર્યો બાદ લોખંડની પાઇપના ફટકા માર્યા હતા. ત્યારબાદ એક્ટિવા ઉપર બેસાડીને ઓઢવ ફાયર સ્ટેશન પાસે ઉતારીને જતા રહ્યા હતા. સગીરને ઇજાઓ થતા સારવાર  માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સગીર અવાર નવાર છરી લઇને સિગારેટ લેવા માટે જતો હતો તાજેતરમાં ત્રીજી વખતે છરી લઇને સિગારેટ લેવા માટે ગયો હતો જેથી આરોપીઓએ તેને શબક શિખવાડવા માટે અપરહણ કરીને માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

માણસાના માર્કેટયાર્ડમાં એરંડાનો પાક પાણીમાં તણાતા દોડધામ મચી | Castor oil crop submerged in water ca...

મફતમાં ચેનલો જોવા એપ ડાઉનલોડ કરતા મોબાઇલ હેક ઃરૃા. ૧.૩૭ લાખ ઉપડી ગયા | Rs 1 37 lakhs ra soläni atun …

મફતમાં ચેનલો જોવા એપ ડાઉનલોડ કરતા મોબાઇલ હેક ઃરૃા. ૧.૩૭ લાખ ઉપડી ગયા | Rs 1 37 lakhs ra soläni atun ...

શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders…

શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ | Threat to blow …

સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ | Threat to blow …

6 months ago
સોનામાં રૂ.10000 જ્યારે ચાંદીમાં રૂ.25 હજારનું ગાબડું

સોનામાં રૂ.10000 જ્યારે ચાંદીમાં રૂ.25 હજારનું ગાબડું

7 months ago
ગુજરાતી મૂળના CEOએ 50 કરોડ ડૉલરનું કૌભાંડ આચર્યું ? બ્લેકરૉકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ | Indi…

ગુજરાતી મૂળના CEOએ 50 કરોડ ડૉલરનું કૌભાંડ આચર્યું ? બ્લેકરૉકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ | Indi…

10 months ago
ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News