gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વૃદ્ધોને નિશાન બનાવીને છેતરપિંડી આચરતી એક ટોળકીએ તરખાટ મચાવ્યો છે. અહીં ખોડિયાર માતાજીના ‘ભૂવા’ હોવાનો ઢોંગ કરીને આવેલા બે અજાણ્યા શખસોએ 76 વર્ષીય ચંદ્રિકાબેન ચંપકલાલ મકાણીને વાતોમાં ઉલઝાવીને તેમની પાસેની આશરે 1,00,000ની કિંમતની સોનાની બંગડીની ચોરીને ફરાર થઈ ગયા હતા.

વિશ્વાસ કેળવીને લૂંટ કરી લીધી 

મળતી માહિતી મુજબ,  23મી નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વેજલપુર સ્થિત આર.આર. દ્વિવેદી સ્કૂલ આગળ જાહેર માર્ગ પર બન્યો હતો. વીણાકુંજ સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન ટુ-વ્હીલર પર સવાર બે અજાણ્યા ઇસમોએ તેમને રોક્યા હતા. આ શખસોએ સૌપ્રથમ ખોડિયાર માતાજીના મંદિરનું સરનામું પૂછ્યું અને પછી એક શખસે પોતે ખોડીયાર અને કાળકા માતાજીનો ‘ભૂવો’ હોવાનો દાવો કર્યો. વૃદ્ધાનો વિશ્વાસ જીતવા માટે, તેણે પહેલા વૃદ્ધા પાસેથી એક રૂપિયો લઈને પછી તેમને સો રૂપિયા પાછા આપ્યા. આ યુક્તિથી વૃદ્ધા વાતોમાં આવી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત

સોનાની બંગડીઓ લઈને ફરાર

વૃદ્ધાને વાતોમાં રાખ્યા બાદ, બંને શખસોએ તેમને છેતરીને હાથની સોનાની બંગડી ઉતારીને આપી દેવાનું કહ્યું. અજાણ્યા શખસોની વાતોમાં આવી જઈને ચંદ્રિકાબેને તેમની આશરે 15 ગ્રામ વજનની એક સોનાની બંગડી ઉતારીને આપી દીધી હતી.

બંગડી મેળવતા જ બંને શખસો ટુ-વ્હીલર પર સવાર થઈને તાત્કાલિક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. થોડા સમય બાદ પોતે લૂંટાયાનો ખ્યાલ આવતા વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. ચંદ્રીકાબેને તેમના પુત્રવધૂ સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આવીને બંને અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea…
GUJARAT

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea…

March 4, 2026
અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી | ahmedabad chha…
GUJARAT

અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી | ahmedabad chha…

March 4, 2026
સુરક્ષિત અમદાવાદની પોલ ખોલતાં દ્રશ્યો, સરાજાહેર મહિલા-પુરુષ પર લાકડી લઈને તૂટી પડ્યા ચાર શખ્સો | Ahm…
GUJARAT

સુરક્ષિત અમદાવાદની પોલ ખોલતાં દ્રશ્યો, સરાજાહેર મહિલા-પુરુષ પર લાકડી લઈને તૂટી પડ્યા ચાર શખ્સો | Ahm…

March 4, 2026
Next Post
વડોદરા શહેરના કલ્યાણ નગરના એફોર્ડેબલ હાઉસિંગના મકાનો ભાડે આપી દેતા તંત્ર દ્વારા માલિકોને નોટિસો | No…

વડોદરા શહેરના કલ્યાણ નગરના એફોર્ડેબલ હાઉસિંગના મકાનો ભાડે આપી દેતા તંત્ર દ્વારા માલિકોને નોટિસો | No...

વડોદરા શહેરમાં બે મકાનની 150 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ તોડી રસ્તા ખુલ્લા કરાયા | Roads were open…

વડોદરા શહેરમાં બે મકાનની 150 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ તોડી રસ્તા ખુલ્લા કરાયા | Roads were open...

બાજવા-ગોરવાનો મંજુર રસ્તે કપચી-રોડા નાખી દઈ શરૂ કરેલી કામગીરી બંધ થતા વિરોધ | Protest over work star…

બાજવા-ગોરવાનો મંજુર રસ્તે કપચી-રોડા નાખી દઈ શરૂ કરેલી કામગીરી બંધ થતા વિરોધ | Protest over work star...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે તકરાર એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ: બે…

જામનગર નજીક મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે તકરાર એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ: બે…

11 months ago
રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…

રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગ…

9 months ago
આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen…

આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen…

3 months ago
‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern…

‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News