gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદથી મુંબઈ હાઈ-વે પર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ, ચાલકનો આબાદ બચાવ | Major Fire Breaks Out in…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદથી મુંબઈ હાઈ-વે પર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ, ચાલકનો આબાદ બચાવ | Major Fire Breaks Out in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Truck Fire Near Pardi: અમદાવાદથી મુંબઈ જઈ રહેલા એક માલવાહક કન્ટેઇનરમાં પારડીના ટુકવાડા હાઈવે પર અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કન્ટેઇનર ટ્રકમાં સોસની બોટલો અને અન્ય ચીજવસ્તુઓ ભરેલી હતી, જે આગમાં લપેટાઈ ગઈ હતી. સદનસીબે, ચાલકે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કન્ટેઇનર ટ્રક નંબર MH-48-CB-0080 અમદાવાદથી સોસના બોટલો ભરેલા કાર્ટૂન અને અન્ય માલસામાન લઈને મુંબઈ જવા રવાના થયું હતું. મંગળવાર સવારે જ્યારે કન્ટેઇનર ટ્રક પારડી નજીક ટુકવાડા હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેમાં ધુમાડા નીકળવા સાથે આગ લાગી હતી.

આગ લાગતા જ હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પારડી નગરપાલિકા અને વાપીથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની આ ઘટનાને કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના લીધે વાહનચાલકો અટવાયા હતા. આગ બુઝાયા બાદ કન્ટેઇનરને રસ્તા પરથી ખસેડવામાં આવતા વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો, રોજના સરેરાશ 199 દર્દી, ચાર વર્ષમાં 10% કેસ વધ્યાં | Cancer Cas…
GUJARAT

February 14, 2026
જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા : મોબાઈલ ફોનમાં આઈ.ડી. મારફતે કેસીનોનો જુગાર રમતાં એકની અટકાયત…

જામનગર નજીક નવા બંધાઈ રહેલા બિલ્ડીંગના પહેલા માળે પાણીનો છંટકાવ કરી રહેલા ચોકીદારનું અકસ્માતે નીચે પ…

Next Post
જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace...

‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

‘વિશ્વને ખતરનાક સંકેત...’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી...

તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો | Gir Somnath…

તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો | Gir Somnath...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા | Earthquak…

6 months ago
માઉન્ટ એવરેસ્ટના સાચા શોધક એક ભારતીય હતા! શા માટે રાધાનાથ સિકદારને એમની સિદ્ધિનો શ્રેય ના મળ્યો? | T…

4 months ago
EPFO 3.0માં મોટા બદલાવ! ATMથી કાઢી શકાશે પૈસા, AI કરશે મદદ… 8 કરોડ લોકોને ફાયદો | EPFO 3 0 Reform …

3 weeks ago
મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News