gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના પાલડીમાં ઝેરીલો સાપ ‘રસલ વાઈપર’ દેખાતા લોકોમાં ભય! રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત | russ…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના પાલડીમાં ઝેરીલો સાપ ‘રસલ વાઈપર’ દેખાતા લોકોમાં ભય! રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત | russ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં સોમવારે (24 નવેમ્બર) વહેલી સવારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારતના સૌથી ઝેરી સાપો પૈકીના એક એવો ‘રસલ વાઇપર’ (Russell’s Viper) સાપ સોસાયટીના કોમન પ્લોટમાં આવી ચઢ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 3000 કિ.મી.ના રસ્તા ઉપર 4000થી વધુ સ્પીડબ્રેકર! સમસ્યા સર્જતી સલામતી

3 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ

મળતી માહિતી મુજબ, સોમવારે (24 નવેમ્બર) અમદાવાદના પાલડીની ચંદ્રનગર સોસાયટીમાં વહેલી સવારે ઝેરી સાપ આવી ચઢ્યો હતો. આ સાપ દુનિયાના સૌથી ઝેરી સાપમાંથી એક ‘રસલ વાઇપર’ હતો. સોસાયટીના રહીશોને આ વિશે જાણ થતા તેમણે તાત્કાલિક ધોરણે એનિમલ લાઇફ કેર સંસ્થાના વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભીને આ વિશે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ તેઓ તુરંત સાપનું રેસક્યુ કરવા માટે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ગણતરીના સમયમાં સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. 

રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત

આશરે 3 ફૂટ લાંબા આ ઝેરી સાપનું રેસ્ક્યુ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કોઈપણ જાનહાનિ વગર સાપને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોસાયટીના લોકો તેમજ આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

આ પણ વાંચોઃ રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના, બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવી

શું છે આ સાપની વિશેષતા? 

  • ઝેરનો પ્રકાર: રસલ વાઇપર ભારતના સૌથી ઝેરી સાપોમાં ગણાય છે. તેમાં હીમોટોક્સિન (Hemotoxin) નામનું ઝેર હોય છે.
  • જોખમ: રેસ્ક્યુ કરનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સાપ ડંખ મારે તો શરીરમાં લોહી ગંઠાઈ જવાની ઘટના બનતી હોય છે અને સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
  • લક્ષણ: આ સાપ સ્પ્રિંગની જેમ ઉછળીને કરડવાની ક્ષમતા ધરાવે છે અને તે કૂકરની સિટી જેવો અવાજ કરે છે, જેને જોતા જ માણસના હૃદયના ધબકારા વધી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…
GUJARAT

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

March 29, 2026
અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…
GUJARAT

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

March 29, 2026
Next Post
સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી | A young…

સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી | A young...

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક ‘નકલી પોલીસ’ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો | ‘fake police…

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક 'નકલી પોલીસ' ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો | 'fake police...

વડોદરાના પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળી પડ્યો, 108 બોલાવવી પ…

વડોદરાના પ્રતાપગંજમાં SIRની કામગીરી માટે લાઈનમાં ઊભા યુવકને અચાનક ખેંચ આવતા ઢળી પડ્યો, 108 બોલાવવી પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાત્રે જાહેર રોડ પર ઢોર છૂટ્ટા મૂકી દેવાતા અકસ્માતનો ભય | Fear of accidents due to cattle being …

મોડીરાત્રે જાહેર રોડ પર ઢોર છૂટ્ટા મૂકી દેવાતા અકસ્માતનો ભય | Fear of accidents due to cattle being …

3 months ago
VIDEO : ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા પાંચ મિત્રોનો યુપીમાં અકસ્માત, કાર ફ્લાયઓવર પરથી નીચે પડતાં ચારના મોત

VIDEO : ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા પાંચ મિત્રોનો યુપીમાં અકસ્માત, કાર ફ્લાયઓવર પરથી નીચે પડતાં ચારના મોત

9 months ago
રાજકોટમાં મંજૂરી વિના ‘લાલો’ ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, માંડ બચ્યો બાળકીનો જીવ, મેનેજર સામે ફરિયાદ…

રાજકોટમાં મંજૂરી વિના ‘લાલો’ ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, માંડ બચ્યો બાળકીનો જીવ, મેનેજર સામે ફરિયાદ…

4 months ago
ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઓરેન્જ એલર્ટ | Yellow orange alert…

ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઓરેન્જ એલર્ટ | Yellow orange alert…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News