gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદનો વિસ્તાર ૫૦૫ ચોરસ કિલોમીટર થતાં ફાયર વિભાગમાં ૧૧૦ નવી જગ્યા ખોલવા મંજુરી અપાઈ | Ahmedabad’s…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદનો વિસ્તાર ૫૦૫ ચોરસ કિલોમીટર થતાં ફાયર વિભાગમાં ૧૧૦ નવી જગ્યા ખોલવા મંજુરી અપાઈ | Ahmedabad’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદનો વિસ્તાર ૫૦૫ ચોરસ કિલોમીટર થતાં  ફાયર વિભાગમાં ૧૧૦ નવી જગ્યા ખોલવા મંજુરી અપાઈ 1 - image     

 અમદાવાદ,ગુરુવાર,24 જુલાઈ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમા નવા વિસ્તારોનો
સમાવેશ કરાતા કોર્પોરેશન હદ વિસ્તાર વધીને ૫૦૫.૭૪ ચોરસ કિલોમીટર થયો છે. શહેરના
વધેલા વિસ્તારને ધ્યાનમાં લઈ ફાયર વિભાગમાં ૧૧૦ નવી જગ્યા ખોલવા સ્ટેન્ડિંગ કમિટીએ
મંજુરી આપી છે.બોપલ ઉપરાંત ત્રાગડ અને ગોતા ખાતે નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી
પુરી થવા તરફ છે. આ પરિસ્થિતિમાં આ ત્રણ ફાયર સ્ટેશન ખાતે નવા સ્ટાફને નિમણૂંક
અપાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં હાલ ૧૯ ફાયર સ્ટેશન આવેલા
છે. કોર્પોરેશન હદ ઉપરાંત હદ બહારના વિસ્તારોમા પણ ફાયર વિભાગ અંગારકોલ અથવા બચાવ
કોલની કામગીરી માટે પહોંચી જાય છે.આકસ્મિક ઘટનાના સમયમાં રાજય બહાર પણ ફાયર
વિભાગની ટીમ રાહત ્અને બચાવની કામગીરી માટે મોકલવામા આવે છે.બોપલ ફાયર સ્ટેશન માટે
ટેકનીકલ સ્ટાફ  અને અધિકારીઓ મળીને ૪૨નો
સ્ટાફ તથા ગોતા ફાયર સ્ટેશન ખાતે બનનારા ૩૪ કવાટર્સ
, ત્રાગડ ફાયર સ્ટેશન ખાતે બનનારા ૩૪ કવાટર્સ એમ કુલ ૬૮
અધિકારીઓ અને કર્મચારીઓ મળી નવી ૧૧૦ જગ્યા ખોલવા કવાયત શરૃ કરવામા  આવી છે.ત્રણે ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન ઓફિસર
ઉપરાંત સબ ફાયર ઓફિસર
, જમાદાર, ડ્રાઈવર કમ પમ્પ
ઓપરેટર
, ફાયરમેન
અને  સ્ટ્રેચર બેરરની જગ્યા ભરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…
GUJARAT

February 12, 2026
લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

Next Post
એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B...

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count…

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગત મહિને પામ ઓઈલની આયાત ઘટી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી | Palm oil imports fell to a four month l…

4 months ago
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે…

3 months ago
એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ | M K Das …

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માત્ર 24 કલાકમાં વધુ 94 વોરંટની બજવણી કરી લેવાઇ | Jamnagar District…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News