gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Food Stall Viral Video: અમદાવાદમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ અને અખાદ્ય પદાર્થો નીકળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક પાણીપુરીના સ્ટોલ પર પાણીપુરી ખાવા ગયેલી યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગની તપાસ બાદ લારી જપ્ત કરાઈ છે. 

પહેલા વાળ નીકળ્યો, પછી છેલ્લી પાણીપુરીમાંથી હાડકું!

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં યુવતીએ પોતાની આપવીતી જણાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. વાઇરલ વીડિયોમાં યુવતી જણાવે છે કે, ‘હું મારી માતા સાથે રાણીપ વિસ્તારમાં આવેલા એક ફૂડ સ્ટોલ પર પાણીપુરી ખાવા માટે ગઈ હતી. શરૂઆતમાં જ્યારે મારી માતાએ પાણીપુરી ખાધી ત્યારે એક પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો. જોકે, તેને સામાન્ય ગણીને નજરઅંદાજ કર્યો હતો. જ્યારે છેલ્લી પાણીપુરી ખાવામાં આવી, ત્યારે તેમાંથી હાડકાનો એક ટુકડો નીકળ્યો હતો. આ જોઈને અમેસ્તબ્ધ થઈ ગયા હતા.

યુવતીએ વીડિયોમાં દાવો કર્યો છે કે, ‘જ્યારે મે હાડકા અંગે સ્ટોલ સંચાલકને પૂછ્યું, ત્યારે તેણે પહેલા એવું બહાનું બનાવ્યું કે આ હાડકું નથી પણ લાકડું છે. જોકે, ત્યાં હાજર અન્ય લોકોને આ વસ્તુ બતાવવામાં આવતા તેણે પણ હાડકું હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ, સત્ય છુપાવવા માટે સંચાલકે તેને કાપીને બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વસ્તુ કપાઈ નહોતી. આખરે પોતાની પોલ ખુલી જતાં સ્ટોલ સંચાલકે સ્વીકાર્યું હતું કે તે હાડકું જ છે અને ક્યાંકથી ઉડીને આવી ગયું હશે, તેમ કહીને હાથ જોડી માફી માંગી લીધી હતી.’

આ પણ વાંચો: અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ વીડિયો વાઈરલ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું. આ મામલે યુવતીની ફરિયાદ બાદ પાણીપુરીની લારી જપ્ત કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…

' યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે...' નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ...

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive...

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ભાજપના નેતાઓ ભીડ પણ ભેગી કરવામાં નિષ્ફળ, તિરંગા યાત્રાની જવાબદારી તલાટીના માથે | Talati in…

ગુજરાતમાં ભાજપના નેતાઓ ભીડ પણ ભેગી કરવામાં નિષ્ફળ, તિરંગા યાત્રાની જવાબદારી તલાટીના માથે | Talati in…

1 year ago
બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o…

બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o…

10 months ago
કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

10 months ago
સીટકોની કામગીરી દરમિયાન હવે સુરત પાલિકાની લાઈન તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરાશે | FIR w…

સીટકોની કામગીરી દરમિયાન હવે સુરત પાલિકાની લાઈન તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરાશે | FIR w…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News