gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બ્રિજ-રોડની કામગીરી માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત | ahmedabad 273 trees …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બ્રિજ-રોડની કામગીરી માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત | ahmedabad 273 trees …
0
VIEWS
Share on FacebookShare on Twitter

File Photo (Image: Freepik)

Ahmedabad News: અમદાવાદમાં ત્રણ સ્થળે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા તથા એક સ્થળે આઈકોનિક રોડ બનાવવા 50 વર્ષ જૂના એવા લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવા મંજૂરી અપાઈ છે. શહેરનું ગ્રીન કવર વધારવાના બણગા ફૂંકનારા સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓને ન્યાયતંત્રની પણ પરવાહ ના હોય એ પ્રમાણે મંજૂરી અપાઈ રહી છે. 273 વૃક્ષો પૈકી નરોડા પાટિયા ફોરલેન ફલાય ઓવરબ્રિજ બનાવવા સૌથી વધુ 142 વૃક્ષો જડમૂળથી કાપી નાંખવામાં આવશે.આ પૈકી કેટલાક વૃક્ષો કપાવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.

40 લાખ રોપાં-વૃક્ષ વાવવા માટે 69 કરોડથી વધુનો ખર્ચ

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ષ-2025-26માં શહેરના વિવિધ વિસ્તારમાં 40 લાખ રોપાં-વૃક્ષ વાવવા માટે 69 કરોડથી વધુનો ખર્ચ કરવામા આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં ટ્રી-સેન્સસ કામગીરી અંતર્ગત 12 લાખથી વધુ વૃક્ષોની ગણતરી પુરી કરાઈ હોવાનો દાવો અધિકારીઓ કરી રહ્યા છે. આ પરિસ્થિતિની વચ્ચે આર.ટી.ઓ.સર્કલથી સાબરમતી ચાંદખેડા તરફના ચીમનભાઈ પટેલ બ્રિજની બાજુમાં ટોરેન્ટ પાવર તરફના બ્રિજને પહોળો કરી નવો રેલવે ઓવરબ્રિજ બનાવવા બ્રિજના એલાઈમેન્ટમાં આવતા 73 પૈકી પાંચ વૃક્ષને બચાવી નડતરરુપ 68 વૃક્ષોને દૂર કરવા 11 ડિસેમ્બરે કોર્પોરેશન તરફથી જાહેર હરાજી કરાશે. 

આ પણ વાંચોઃ અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ

ટ્રી પ્લાન્ટેશન પાછળ કરાયેલો ખર્ચ

વર્ષ રોપા (લાખમાં) ખર્ચ (કરોડમાં)
2019 11.58 1.94
2020 12.82 3.32
2021 12.82 7.39
2022 20.00 9.00
2023 20.00 30.00
2024 40.00 68.00

આ ઉપરાંત લૉ-ગાર્ડનથી પંચવટી જંકશન થઈ શેઠ સી.એન.વિદ્યાલય સુધી ફ્લાય ઓવર બ્રિજ બનાવવા નડતરરુપ 49 પૈકી હાલમાં ચાર વૃક્ષ બચાવી 17 વૃક્ષને જડમૂળથી કાપીને લઈ જવા જાહેર હરાજી કરવામાં આવશે. અમદાવાદની સતત પ્રદૂષિત બનતી જતી હવાના શુદ્ધિકરણ માટે પ્રયાસ કરવાના બદલે રાજકારણીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વર્ષો અગાઉ બાપદાદાએ જતન કરી ઉગાડેલા લીલાછમ વૃક્ષોનું નિકંદન કઢાવી રહ્યા છે, છતાં તેમનુ રૂવાડું પણ ફરકતુ નથી.

કયાં-કેટલા વૃક્ષો કપાશે?

  • ચીમનભાઈ બ્રિજ વાઈડનીંગ કામગીરી-68 
  • પંચવટી જંક્શન ફ્લાય ઓવર કામગીરી-17
  • નરોડા પાટિયા ફ્લાય ઓવર કામગીરી-142 
  • દહેગામ સર્કલ સુધી આઈકોનિક રોડ માટે-49

7થી 12 મીટર ઉંચાઈના કયા-કયા વૃક્ષો કપાશે?

ચીમનભાઈ બ્રિજ અને પંચવટી જંક્શન ફ્લાય ઓવર બ્રિજની કામગીરી માટે નડતરરુપ એવા 7થી 12 મીટર ઊંચાઈ ધરાવતા લીમડાના વૃક્ષો ઉપરાંત પીપળો, કણજી, અરડુસી, ગુંદી, સીસમ, ગોરસ આમલી, જાંબુડો તેમજ આસોપાલવ, બદામ, પેલ્ટફોમ, ઉમરો, આંબલી, કાઈજેલીયા, કરેંજ સહિતના વૃક્ષોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ VIDEO: કચ્છમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલો યુવક 9 કલાકે મૃત હાલતમાં મળ્યો

ધારી રકમ ન મળતા ફરીથી હરાજી કરાશે

કોર્પોરેશનના ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન અમરિશ પટેલે ચીમનભાઈ પટેલ અને પંચવટી જંક્શન માટે નડતરરુપ વૃક્ષો કાપી નાંખવાની જાહેર હરાજીને મુદ્દે કહ્યું કે, અગાઉ આ વૃક્ષો કાપી નાંખવા હરાજી કરાઈ હતી. પરંતુ ધારી રકમ નહીં મળવાથી ફરીથી 11 ડિસેમ્બર 2025ના રોજ બગીચા ખાતાની રસાલા ગાર્ડન કચેરી ખાતે ફરીથી હરાજી કરાશે.

કોર્પોરેશને કયા વર્ષમાં કેટલા વૃક્ષો કાપ્યા?

વર્ષ વૃક્ષોની સંખ્યા
2017 1068
2018 2243
2019 3143
2020 1003
2021 871
2022 1200
2023 1416

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
GUJARAT

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

February 9, 2026
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…
GUJARAT

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

February 9, 2026
પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…
GUJARAT

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

February 9, 2026
Next Post
52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d...

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army ...

નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડીશું: બાબરીનો પાયો નાખનાર હુમાયુ કબીરની જાહેરાત | hu…

નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડીશું: બાબરીનો પાયો નાખનાર હુમાયુ કબીરની જાહેરાત | hu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત | kutch adesar moth…

કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત | kutch adesar moth…

3 months ago
સોનું રૂ.94000, ચાંદી 93000 | Gold Rs 94000 silver Rs 93000

સોનું રૂ.94000, ચાંદી 93000 | Gold Rs 94000 silver Rs 93000

10 months ago
એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત 8 ટકાથી વધુ ઘટી | Crude oil imports from Russia …

એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત 8 ટકાથી વધુ ઘટી | Crude oil imports from Russia …

3 months ago
જેસલમેર ફરવા જતાં હોવ તો ખિસ્સુ ખાલી કરવું પડશે, તંત્ર વસૂલશે ‘પેસેન્જર ટેક્સ’ | tourists will have …

જેસલમેર ફરવા જતાં હોવ તો ખિસ્સુ ખાલી કરવું પડશે, તંત્ર વસૂલશે ‘પેસેન્જર ટેક્સ’ | tourists will have …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News