gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન | Unseasonal rains in Ahmedabad rural di…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન | Unseasonal rains in Ahmedabad rural di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડૂતોએ
સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી

ખેતરોમાં
ઊભા ડાંગર અને લણણી કરીને રાખેલા ડાંગરના ઢગલા પલળી જતા મોટું નુકસાન

બગોદરા – 
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે
ખેડૂતોના તૈયાર ઊભા પાકને અને લણણી કરીને રાખેલા પાકને મોટું નુકસાન પહોંચાડયું
છે. મુખ્યત્વે ડાંગર (ચોખા)ના પાકને ભારે નુકસાન થયું છે
, જેના
કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે.

બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા અને દસક્રોઇ સહિતના અમદાવાદ ગ્રામ્યના
વિસ્તારોમાં વરસાદથી ખેતીને મોટો ફટકો પડયો છે. ખેતરોમાં ઊભા ડાંગરના પાકને વરસાદ
અને પવનને કારણે નુકસાન થયું છે. જ્યારે લણણી કરીને વેચાણ માટે ખેતરમાં અથવા
ખળામાં રાખેલા ડાંગરના ઢગલા પણ વરસાદના પાણીમાં પલળી ગયા છે
, જેના કારણે ગુણવત્તા બગડી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોડી
રાત્રે અચાનક વરસાદ વરસતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

ખેડૂતો
માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વેનો આદેશ કરે અને યુદ્ધના ધોરણે
વળતર ચૂકવે. આથક સંકટમાંથી બહાર આવવા માટે સરકારી સહાય એકમાત્ર માર્ગ છે. વરસાદના
કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે અને જો તાત્કાલિક સહાય નહીં મળે તો ખેડૂતોની
સ્થિતિ વધુ દયનીય બની શકે છે.

ડાંગરની
ગુણવત્તા પર અસર પડશે (બોક્સ)

ડાંગર
પલળી જવાથી તેની ગુણવત્તા બગડશે
,
પરિણામે ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે. લાભ પાંચમથી માર્કેટ યાર્ડ
ખુલતા જે ખેડૂતો ડાંગર વેચવા ગયા છે
, તેમને પણ ઓછા ભાવ
મળવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew...

વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી 1.87 લાખની ચોરી | 1 87 lakh stolen from locked hou…

વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી 1.87 લાખની ચોરી | 1 87 lakh stolen from locked hou...

વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ બે રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ચાલુ કર્યા | Vadodara Corporation lau…

વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ બે રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ચાલુ કર્યા | Vadodara Corporation lau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h…

4 months ago
PM મોદીના વિદેશ પ્રવાસ પાછળ 3 વર્ષમાં કેટલો ખર્ચ થયો? સરકારે રાજ્યસભામાં જાહેર કર્યા આંકડા | PM Modi…

1 year ago
દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

5 months ago
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News