gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 …

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in Business
0 0
0
ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આરંભમાં ઘટયા પછી ફરી વધી આવ્યા હતા  ડોલરનો ભાવ રૂ.૯૦.૨૬ વાળા આજે સવારે રૂ.૯૦.૧૩ ખુલ્યા પછી નીચામાં ભાવ ઈન્ટ્રા-ડે રૂ.૯૦ની અંદર ઉતરી રૂ.૮૯.૯૬ સુધી ગયા પછી ડોલરના ભાવ આંચકા પચાવી બપોર પછી ફરી વધી રૂ.૯૦ની સપાટી નવેસરથી પાર કરી ઊંચામાં ભાવ રૂ.૯૦.૨૯ સુધી જઈ  મોડી સાંજે મળેલા સમાચાર મુજબ રૂપિયા સામે ડોલરના ભાવ નીચામાં રૂ.૮૯.૨૫ સુધી ઉતરી છેલ્લે બંધ ભાવ રૂ.૮૯.૨૭ રહ્યા આમ ડોલર સામે આજે રૂપિયો એકંદરે ૯૯ પૈસા ઉછળ્યો હતો. આજે ડોલર સામે રૂપિયામાં થયેલી એક દિવસીય વૃદ્ધીમાં છેલ્લા ૩ વર્ષનો રેકોર્ડ ,તૂટયો હતો.

મુંબઈ કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે આજે વિવિધ સરકારી બેન્કો હાજર તથા સફોરવર્ડમાં ડોલર વેૅંચતી થતાં રૂપિયો ઝડપી ઉંચકાયો હતો. મુંબઈ કરન્સી બજાર આજે બંધ થયા પૂર્વેના અડધા કલાકમાં રિઝર્વ બેન્કની સક્રિયતા વધુ જોવા મળી હતી. મુંબઈ શેરબજારમાં આંચકા પચાવી આજે ફરી તેજી આવતાં તેની પોઝીટીવ  ઈમ્પેક્ટ રૂપિયા પર જોવા મળી હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધી આવતાં તથા ઘરઆંગણે શેરબજાર ઉછળતાં કરન્સી બજારમાં ડોલર તથા રૂપિયાના  ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. ભારતમાં આજે રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ ફોરેક્સ  રિઝર્વ ૧.૬૮ અબજ ડોલર વધી ૬૮૮.૯૩ અબજ ડોલર થયાના નિર્દેશો હતા. આની અસર હવે ડોલર સામે રૂપિયાના ભાવ પર પોઝીટીવ પડવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.  દરમિયાન, ગોલ્ડ રિઝર્વ ૦.૭૬ અબજ ડોલર વધી ૧૦૭.૭૪ અબજ ડોલર થયાનું આરબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું.  

બ્રિટનમાં ગુરૂવારે વ્યાજના દરમાં ઘટાડો  થયા પછી જાપાનથી આજે મળેલા સમાચાર મુજબ ત્યાં વ્યાજના દર વધારી સરકારે ૩૦ વર્ષની નવી ઉંચી સપાટીએ જારી કર્યાના સમાચાર મળ્યા હતા. ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ વૃદ્ધી કરવામાં આવશે એવી શક્યતા ત્યાંના તજજ્ઞાો બતાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે જાપાનની કરન્સીના ભાવ ૧.૯૫ ટકા ગબડયા હતા. વિશ્વ બજારમાં પણ ડોલર સામે જાપાનની કરન્સી આજે દબાણ હેઠળ જોવા મળી હતી.  

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૨૪ ટકા વધ્યો હતો. ડોલરનોગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૯૮.૪૨ તથા ઉંચામાં ૯૮.૬૯ થઈ ૯૮.૬૬ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડટના ભાવ આજે ૧૦૧ પૈસા તૂટી નીચામાં ભાીવ રૂ.૧૧૯.૪૭ થઈ છેલ્લે ભાવ રૂ.૧૧૯.૪૭ જ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૧૨૪ પૈસૈા ગબડી નીચામાં ભાવ રૂ.૧૦૪.૫૬ થઈ છેલ્લે ભાવ રૂ.૧૦૪.૫૬ જ રહ્યા હતા. ચીનની ૧.૦૯ ટકા તૂટી હતી. 

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૮૯.૨૭

પાઉન્ડ

રૃા. ૧૧૯.૪૭

યુરો

રૃા.૧૦૪.૫૬

યેન

રૃા. ૦.૫૭

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ | Ind…
Business

વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ | Ind…

May 1, 2026
ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…
Business

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

May 1, 2026
ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …
Business

ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

May 1, 2026
Next Post
ચીનથી આયાત થતા કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી | Anti dumping duty on cold r…

ચીનથી આયાત થતા કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી | Anti dumping duty on cold r...

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba…

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba...

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત | People are relieved as DEMU service r…

વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત | People are relieved as DEMU service r…

5 months ago
ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ? કોલકાતામાં TMC અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો-આગચંપી | TMC vs BJP Cla…

ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ? કોલકાતામાં TMC અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો-આગચંપી | TMC vs BJP Cla…

3 months ago
પેટ્રોલ પંપ પર મારામારી કરનાર આરોપી ઝડપાયા | Accused arrested for assault at petrol pump

પેટ્રોલ પંપ પર મારામારી કરનાર આરોપી ઝડપાયા | Accused arrested for assault at petrol pump

4 weeks ago
3 જુલાઈથી અમરનાથ યાત્રા: RFID કાર્ડથી લઈને વીમા સુધી અનેક બદલાવ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા | jamm…

3 જુલાઈથી અમરનાથ યાત્રા: RFID કાર્ડથી લઈને વીમા સુધી અનેક બદલાવ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા | jamm…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News