gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: શેઠના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી, આધેડના ખાતામાંથી રૂ.10 લાખ સાફ | Fake APK …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: શેઠના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી, આધેડના ખાતામાંથી રૂ.10 લાખ સાફ | Fake APK …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Crime: અમદાવાદમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં નિકોલ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય વિપુલ પટેલ સાથે 10.70 લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઠગોએ ફરિયાદીના શેઠનો મોબાઈલ હેક કરી, તેમના જ વોટ્સઅપ પરથી એક જોખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો.

APK ફાઈલ દ્વારા મોબાઈલનો એક્સેસ મેળવ્યો

મળતી માહિતી અનુસાર, 19મી ફેબ્રુઆરીના રોજ વિપુલભાઈ પોતાની નોકરી પર હતા, ત્યારે તેમના શેઠ જયંતિભાઈ પટેલના મોબાઈલ નંબર પરથી વોટ્સઅપમાં ‘RTO E challan.apk’ નામની એક ફાઈલ આવી હતી. શેઠના નંબર પરથી મેસેજ હોવાથી વિપુલભાઈએ કોઈ પણ શંકા વગર RTO મેમોની વિગતો તપાસવા માટે આ ફાઈલ ડાઉનલોડ કરી હતી.

ફાઈલ ઓપન કરતાની સાથે જ તેમાં નામ અને માતાનું નામ જેવી ખાનગી વિગતો માંગવામાં આવી હતી. વિપુલભાઈને શંકા જતાં તેમણે તુરંત ફાઈલ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઠગોએ તેમના મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. આ એક્સેસની મદદથી ઠગોએ વિપુલભાઈના ઇન્ટરનેટ બેન્કિંગના આઈડી અને પાસવર્ડ ચોરી લીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

લોન મંજૂર કરાવી લાખો રૂપિયા પડાવ્યા

20મી ફેબ્રુઆરીના રોજ જ્યારે આધેડ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ પર બેન્કમાંથી નાણાં કપાયા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે ઠગોએ તેમના ખાતા પર 5.31 લાખ રૂપિયાની ઈન્સ્ટા જમ્બો લોન મેળવી લીધી હતી. 4.50 લાખ રૂપિયાની ઇન્સ્ટા લોન મંજૂર કરાવી હતી. ખાતામાં રહેલી બચત અને લોનની રકમ મળી કુલ 10.70 રૂપિયા લાખ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

સાયબર ક્રાઈમમાં ફરિયાદ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ વિપુલભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છેકે, કોઈ પણ અજાણી વ્યક્તિ કે જાણીતી વ્યક્તિના નંબર પરથી પણ જો apk ફાઈલ આવે, તો તેને ડાઉનલોડ ન કરવી. આવી ફાઈલ તમારા મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

September 12, 2026
33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન
GUJARAT

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

September 11, 2026
Next Post
અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Rick…

અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Rick...

શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…

શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર...

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અચાનક કેમ તૂટ્યું શેરબજાર? સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો | Share Market Cra…

અચાનક કેમ તૂટ્યું શેરબજાર? સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો | Share Market Cra…

3 months ago
ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન | girls who cla…

ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન | girls who cla…

1 year ago
વડોદરા સાઇબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ : શંકાસ્પદ ફાઇલ માટે વાયરસ ટોટલ સર્વિસ અને M-Kavach એપનો ઉપ…

વડોદરા સાઇબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ : શંકાસ્પદ ફાઇલ માટે વાયરસ ટોટલ સર્વિસ અને M-Kavach એપનો ઉપ…

6 months ago
ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News