gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી | Snehja…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી | Snehja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Snehjali Society Demolition:  અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે. વર્ષોથી રહેતા પરિવારોએ કોર્પોરેશનની આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે. ત્યારે આ દરમિયાન AMCના JCB મશીને ‘ગુજરાત સમાચાર’ના પત્રકાર ઈજા પહોંચાડી છે, જેનાથી રોષ વધુ ભભૂક્યો છે. 

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 2 - image

ત્યારે ડિમોલિશનના માહોલ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં સ્થાયી થયેલા ઉર્વશીબેન હર્ષિતભાઈ પટેલ પોતાનું વર્ષો જૂનું ઘર બચાવવા માટે તાબડતોબ ભારત દોડી આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 થી 23 તારીખ સુધીમાં મકાનો ખાલી કરવાની નોટિસ અપાતા, ઉર્વશીબેને રવિવારે સવારે 9 વાગ્યે 2700 ડોલરની મોંઘી ટિકિટ કરાવી અને સોમવારે સવારે 5 વાગ્યે અમદાવાદ પહોંચી ગયા.

25,000 રૂપિયા હજુ લેવાના બાકી છે

ઉર્વશીબેનનો આક્ષેપ છે કે તેમને 30,000 રૂપિયાનું વળતર મળવાપાત્ર છે, પરંતુ તંત્ર દ્વારા અત્યાર સુધી માત્ર 5,000 રૂપિયાનું જ ‘ટોકન’ પેમેન્ટ આપવામાં આવ્યું છે. બાકીના 25,000 રૂપિયા હજુ લેવાના બાકી છે.

મહિલાએ જણાવ્યું કે, ‘મારું એસી અને અન્ય કિંમતી સામાન હજુ અંદર જ છે, છતાં તંત્ર દ્વારા અંદર આવીને તોડફોડ કરવાનું ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં સ્પષ્ટ ના પાડી છે કે જ્યાં સુધી બહારના મકાનો નહીં તોડાય ત્યાં સુધી મારા ઘરમાં એન્ટ્રી નહીં મળે.’

આ પણ વાંચો: અમદાવાદ સ્નેહાંજલિ સોસાયટી વિવાદ: AMCના JCBએ મકાન તોડવાનું શરૂ કરતા રહીશોનો બિલ્ડરના ઘર સામે હલ્લાબોલ

ઉર્વશીબેને સરકારને નમ્ર વિનંતી કરી છે કે તેમને અને તેમના જેવા અન્ય રહીશોને ન્યાય અપાવવામાં આવે. તેમણે ચેતવણી પણ આપી છે કે જો બિનજરૂરી દબાણ કરવામાં આવશે તો તેઓ પોલીસ કેસ કરતા પણ અચકાશે નહીં. અમે વર્ષો જૂના મકાનો છોડીએ છીએ, તો આવી રીતે અન્યાય કેમ? સરકાર અમને મદદ કરે અને યોગ્ય ન્યાય અપાવે.

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 3 - image

40 વર્ષ પછી જમીન ખોટી હોવાનું કેમ યાદ આવ્યું?: સ્થાનિકો 

સ્થાનિક રહીશ શિલ્પા પટેલ જણાવે છે કે, ‘બંગલા નંબર 6 મારા પપ્પાનો છે. 1983માં લોન લઈને આ મકાન બાંધવામાં આવ્યું હતું અને 1989થી અમે અહીં રહીએ છીએ. અમારી લાગણીઓ આ ઘર સાથે જોડાયેલી છે. 22 તારીખ સુધીનો સમય હોવા છતાં AMCના અધિકારીઓ આજે અચાનક તોડવા આવી પહોંચ્યા છે.’ 

શું છે મુખ્ય મુદ્દા અને વિરોધનું કારણ 

સ્થાનિકોનો આક્ષેપ છે કે હોબાળા દરમિયાન AMCના JCB મશીને ‘ગુજરાત સમાચાર’ના પત્રકારને ઈજા પહોંચાડી છે, જેનાથી રોષ વધુ ભભૂક્યો છે. લોકો પૂછી રહ્યા છે કે જ્યારે 40 વર્ષ પહેલા પ્લાન પાસ થયો ત્યારે તંત્ર ક્યાં હતું? જો જમીન ખોટી હતી તો બાંધકામની મંજૂરી કેમ આપવામાં આવી? રહીશોની માંગ છે કે જે બિલ્ડરે આ મકાનો બાંધ્યા છે તેને હાજર કરવામાં આવે અને તેની સામે કાર્યવાહી થાય.

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 4 - image

લેખિત દસ્તાવેજની માંગ

એક અન્ય સ્થાનિક યુવાને જણાવ્યું કે અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. જ્યાં સુધી લેખિતમાં દસ્તાવેજ ન મળે ત્યાં સુધી તેઓ પઝેશન સોંપવા તૈયાર નથી. 

જ્યારે એક વૃદ્ધ મહિલાએ રડમસ અવાજે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે અમે ઘરડા માણસો છીએ, કોઈ સાંભળતું નથી!

ઘટનાસ્થળે મહિલાઓ દ્વારા ‘હાય રે ભાજપ હાય હાય’ ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અત્યારે આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે અને પોલીસ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના જીવનભરની કમાણીથી બનેલા ઘર બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
‘સરપંચ પતિ’ પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે | Panc…

'સરપંચ પતિ' પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે | Panc...

ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન: વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે રોંગ સાઈડમાં બે યુવતીને અડફેટે લેતા એકનું મોત …

ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન: વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે રોંગ સાઈડમાં બે યુવતીને અડફેટે લેતા એકનું મોત ...

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placi…

અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placi…

2 months ago
લૂંટેરી દુલ્હન રોકડા એક લાખ અને દાગીના લઇને ભાગી ગઇ | Robber bride fled with Rs 1 lakh in cash and j…

લૂંટેરી દુલ્હન રોકડા એક લાખ અને દાગીના લઇને ભાગી ગઇ | Robber bride fled with Rs 1 lakh in cash and j…

10 months ago
સુરત પાલિકા તંત્ર હજી વેકેશન મોડ પર હોવાથી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય | Potholes are rampant on the …

સુરત પાલિકા તંત્ર હજી વેકેશન મોડ પર હોવાથી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય | Potholes are rampant on the …

9 months ago
નર્મદા: PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માતા દેવમોગરા ધામનું શું છે મહત્ત્વ, દેખાવમાં નેપાળના પશુપતિના…

નર્મદા: PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માતા દેવમોગરા ધામનું શું છે મહત્ત્વ, દેખાવમાં નેપાળના પશુપતિના…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News