gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘સરપંચ પતિ’ પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે | Panc…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
‘સરપંચ પતિ’ પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે | Panc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sarpanch pati case NHRC Summons: દેશના પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં મહિલા સશક્તિકરણના નામે માત્ર કાગળ પર જ અનામત હોવાની ગંભીર નોંધ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે(NHRC) લીધી છે. મહિલા સરપંચ કે સભ્યના સ્થાને તેમના પતિ, ભાઈ કે સંબંધીઓ દ્વારા કરવામાં આવતાં વહીવટ એટલે કે ‘સરપંચ પતિ’ પ્રથા વિરુદ્ધ પંચે ગુજરાત સહિત દેશના 24 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓને શરતી સમન્સ પાઠવ્યા છે.

પંચાયતી રાજમાં 50 ટકા મહિલાની અનામત રાખવામાં આવી છે. કારણ કે સમાજના ઉત્થાન તેમજ વિકાસમાં મહિલાઓની પણ સરખી ભાગીદારી રહે, પણ હાલ અનેક ગ્રામ પંચાયતોમાં મહિલાઓને બદલે સરપંચ પતિ, ભાઈ કે અન્ય કોઈ વહીવટ કરી રહ્યા છે. ગ્રામ કક્ષા હોય કે તાલુકા કક્ષાએ વિવિધ અધિકારીઓ સરપંચ સાથે સંકલન બેઠક ગોઠવે છે જેમાં પણ મહિલા સરપંચની જગ્યાએ મોટેભાગે સરપંચ પતિ કે અન્ય કોઈ બેઠકમાં હાજર રહે છે. જેની અધિકારીઓને ખબર હોવા છતાં તે બાબતે આંખ આડા કામ કરે છે. સરેઆમ મહિલાઓની 50 ટકાની ભાગીદારીના નિર્ણયનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે(NHRC) સમગ્ર બાબતે ગંભીર નોંધ લીધી છે.

બંધારણીય અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન

NHRCએ સ્પષ્ટ કર્યું છે કે પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓની જગ્યાએ અન્ય કોઈ દ્વારા વહીવટ કરવો એ ભારતીય બંધારણના આદેશોનું સતત ઉલ્લંઘન છે. આ પ્રથા બંધારણના અનુચ્છેદ 14,15 (3) અને 21 હેઠળ મળેલા સમાનતા અને ગૌરવપૂર્ણ જીવનના મૂળભૂત અધિકારો પર તરાપ મારે છે.

“પ્રોક્સી પ્રતિનિધિત્વ એ માત્ર ગેરકાયદેસર નથી, પરંતુ લોકશાહી આદેશ અને બંધારણીય અખંડિતતા સાથેનું મોટું સમાધાન છે.” – રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ

સમન્સની વિગત: ગુજરાત સહિતના રાજ્યોને આદેશ

હરિયાણાના બાળ અધિકાર પંચના પૂર્વ સભ્યની ફરિયાદ બાદ પ્રિયંક કાનુંગોના નેજા હેઠળની સમિતિએ આ મામલે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સહિત 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પંચાયતી રાજ વિભાગના સચિવોને આ મામલે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે. અગાઉ સમન્સ છતાં જવાબ ન આપનાર અધિકારીઓ સામે હવે પંચે કડક વલણ અપનાવ્યું છે.

ગુજરાતમાં ‘સરપંચ પતિ’ સામે એક્શન મોડ

રાજ્યમાં અંદાજે 6,000 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગનો વહીવટ તેમના પતિઓ જ સંભાળે છે. આ ગંભીર મુદ્દે હવે તંત્ર જાગ્યું છે.

કલોલ TDOની પહેલ: કલોલ તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ સરપંચના નામે બિનઅધિકૃત રીતે વહીવટ કરશે, તો તે મહિલા સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી થશે.

બનાસકાંઠામાં કડક સૂચના: જિલ્લાની સંકલન બેઠકો કે સ્વાગત કાર્યક્રમોમાં મહિલા પ્રતિનિધિના બદલે અન્ય કોઈ હાજર રહેશે તો તેને પ્રવેશ અપાશે નહીં.

તલાટીઓની જવાબદારી: જો ગ્રામ પંચાયતમાં સરપંચની ખુરશી પર કોઈ બિનઅધિકૃત વ્યક્તિ બેઠેલી જણાશે, તો તેની સીધી જવાબદારી તલાટી કમ મંત્રીની રહેશે.

ફોજદારી કાર્યવાહીની ચેતવણી

ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) મુજબ હવે જો કોઈ પતિ કે સગા પંચાયતનો વહીવટ કરતાં ઝડપાશે, તો જે-તે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા સુધીની અને જરૂર જણાયે ફોજદારી (પોલીસ) ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ આદેશને પગલે પંચાયતોમાં વહીવટ કરતાં ‘સરપંચ પતિઓ’માં ફફડાટ વ્યાપી ગયો છે.

આદેશના મહત્ત્વના મુદ્દા અને પગલાં:

  • કુલ અસર: 24 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોને NHRCના સમન્સ.
  • મુખ્ય મુદ્દો: મહિલા અનામતનો દુરુપયોગ અને પ્રોક્સી વહીવટ.
  • ગુજરાતની સ્થિતિ: 6000 મહિલા સરપંચો અને 60,000 મહિલા સભ્યોના કાર્યક્ષેત્રમાં દખલગીરી પર પ્રતિબંધ.
  • સજાની જોગવાઈ: હોદ્દા પરથી બરતરફી અને ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે.

કયા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને સમન્સ-

ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીના મુખ્ય સચિવ, શહેરી સ્થાનિક સંસ્થાઓ વિભાગ અને મુખ્ય સચિવ, પંચાયતી રાજ વિભાગને શરતી સમન્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear
GUJARAT

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

May 12, 2026
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…
GUJARAT

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

May 12, 2026
Next Post
ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન: વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે રોંગ સાઈડમાં બે યુવતીને અડફેટે લેતા એકનું મોત …

ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન: વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે રોંગ સાઈડમાં બે યુવતીને અડફેટે લેતા એકનું મોત ...

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત

ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc…

ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર | Investors in gold ETFs have retur…

8 months ago
સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ | Indian Govt D…

સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ | Indian Govt D…

1 year ago
ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t…

ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t…

6 months ago
પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…

પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News