gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ, બેની અટકાયત | Illegal Cattle Transport F…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ, બેની અટકાયત | Illegal Cattle Transport F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મૂંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. ગૌપ્રેમીઓની સતર્કતાને કારણે પશુઓની કતલ થતી અટકી છે અને આ મામલે અમરેલી પોલીસે ટ્રકચાલક સહિત બે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાઠી રોડ બાયપાસ પર ટ્રકને રોકવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌપ્રેમીઓને ચોક્કસ માહિતી મળી હતી કે સાવરકુંડલામાંથી ગેરકાયદે રીતે પશુઓ ભરેલી એક ટ્રક ભરૂચ તરફ કતલખાને જઈ રહી છે. આ માહિતીના આધારે ગૌપ્રેમીઓ તાત્કાલિક લાઠી રોડ બાયપાસ પર સક્રિય થયા હતા અને શંકાસ્પદ ટ્રકને રોકીને તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 11 ભેંસ મળી આવી હતી, જેને ગેરકાયદે રીતે ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન-પરેશાન, મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂર

પોલીસે ડ્રાઈવર સામે કાર્યવાહી શરૂ કરી

ગૌપ્રેમીઓએ તરત જ ટ્રકને કબજે કરી હતી અને સમગ્ર મામલો અમરેલી પોલીસને સોંપ્યો હતો. અમરેલી પોલીસ દ્વારા ટ્રકચાલક સહિત બે લોકો અને કતલખાને લઈ જવાતા પશુઓ અંગે ગુજરાત પશુ સંરક્ષણ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસે ટ્રકના ડ્રાઇવરની અટકાયત કરીને આ રેકેટના અન્ય સૂત્રધારો કોણ છે તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ગૌપ્રેમીઓની સક્રિયતાથી આ પશુઓને જીવતદાન મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…
GUJARAT

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

February 15, 2026
અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…
GUJARAT

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

February 15, 2026
વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…
GUJARAT

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

February 15, 2026
Next Post
અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા |…

અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા |...

B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ …

B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ ...

બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an…

બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બિહાર-ઝાંરખડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ્ઠ મૈયા પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી | W…

જામનગરમાં બિહાર-ઝાંરખડ સહિતના રાજ્યોની મહિલાઓ દ્વારા છઠ્ઠ મૈયા પર્વની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી | W…

4 months ago
EPFOમાં મોટા ફેરફારની શક્યતા! લઘુતમ પેન્શનમાં થઈ શકે છે આટલો વધારો | epfo rule change 2025 pension a…

EPFOમાં મોટા ફેરફારની શક્યતા! લઘુતમ પેન્શનમાં થઈ શકે છે આટલો વધારો | epfo rule change 2025 pension a…

4 months ago
વડોદરા: રાયકા દોડકા ફીડર લાઈનના જોડાણથી વડોદરાને વધારાનું પાણી મળવાનું શરૂ થયું | Vadodara started g…

વડોદરા: રાયકા દોડકા ફીડર લાઈનના જોડાણથી વડોદરાને વધારાનું પાણી મળવાનું શરૂ થયું | Vadodara started g…

6 months ago
નાનખટાઈ – ગુજરાતી સિનેમાનો મીઠો પ્રયોગ

નાનખટાઈ – ગુજરાતી સિનેમાનો મીઠો પ્રયોગ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News