gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો | More than 1 800 tariff related cases backl…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in Business
0 0
0
અમેરિકાની કોર્ટમાં ટેરિફ સંબંધિત 1800થી વધુ કેસોનો ઢગલો | More than 1 800 tariff related cases backl…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાની કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ સમક્ષ ગયા વર્ષના એપ્રિલથી ૧૮૦૦થી વધુ ટેરિફ સંબંધિત કેસો દાખલ કરવામાં આવ્યા હતા જે સંપૂર્ણ ૨૦૨૪માં બે ડઝનથી પણ ઓછા હતા. 

જે વેપારગૃહો દ્વારા ટેરિફને લગતા કેસ દાખલ કરવામાં આવ્યા છે તેમાં મુખ્ય નામોમાં ગુડયર ટાયર, કોસ્ટકો, જાપાનના ટોયોટા જુથની સબ્સિડીઅરિઓ, એલ્યુમિનિયમ કંપની અલકોઆ વગેરેનો સમાવેશ થાય છે.

હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે ત્યારે ટેરિફ સંબંધિત કેસોની સંખ્યામાં વધારો થવાની શકયતા રહેલી હોવાનું સ્થાનિક કાયદા નિષ્ણાતે જણાવ્યું હતું. 

અમેરિકા દ્વારા વસૂલવામાં આવતા રેસિપ્રોકલ ટેરિફ ગેરકાયદે હોવાના દાવા સાથે આ કેસો કરાયા હતા. હવે જ્યારે ચુકાદો આવી ગયો છે ત્યારે આ કંપનીઓને તેમણે ચૂકવેલી ટેરિફના રિફન્ડ જલદીથી મળી જવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.

વિવિધ દેશો ખાતેથી આયાત પર ગયા વર્ષથી અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ પેટે અંદાજે ૧૭૫ અબજ ડોલર વસૂલ્યા છે. જે લોકોએ કોર્ટમાં કેસ કર્યા છે તેવા જ વેપારગૃહો નહીં પરંતુ જેમણે ટેરિફની ચૂકવણી કરી છે તેવા વિશ્વભરના હજારો વેપારગૃહો ટ્રમ્પ વહીવટીતંત્ર પાસેથી રિફન્ડ માગવાની તૈયારી કરી રહ્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.

રિફન્ડની પ્રક્રિયા કદાચ ધીમી રહેશે  કારણ કે કંપનીઓએ ચૂકવેલી ડયૂટીના ચોક્કસ આંકની ગણતરી કરવાનું મુશકેલ  રહેશે એટલું જ નહીં તે લાંબો સમય પણ માગી લેશે. 

બીજી બાજુ ટ્રમ્પ વહીવટીતંત્ર દાવો કરી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટે રિફન્ડ બાબતે  કોઈ પ્રકાશ પાડયો નથી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
રૂપિયાને સુરક્ષિત રાખવા RBI એ રેકોર્ડ 10 બિલિયન ડોલરનું વેચાણ કર્યું | RBI sells record 10 billion t…

રૂપિયાને સુરક્ષિત રાખવા RBI એ રેકોર્ડ 10 બિલિયન ડોલરનું વેચાણ કર્યું | RBI sells record 10 billion t...

LRS હેઠળ રેમિટન્સ 4 ટકા ઘટીને 21.36 બિલિયન ડોલર | Remittances under LRS fall by 4 percent to 21 36 b…

LRS હેઠળ રેમિટન્સ 4 ટકા ઘટીને 21.36 બિલિયન ડોલર | Remittances under LRS fall by 4 percent to 21 36 b...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

9 months ago
અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ, પાંચ મહિલાઓને મુક્ત કરાઈ | ah…

12 months ago
એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

2 years ago
વિરમગામમાં પાણીનો બગાડ કરતા 5 કનેક્શન કાપી નંખાયા | 5 connections cut off for wasting water in Viram…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News