gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘અરવલ્લી’ મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને, ખેડબ્રહ્મામાં મહા સંમેલન, દિલ્હી સુધી કૂચની ચીમકી | Chait…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
‘અરવલ્લી’ મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને, ખેડબ્રહ્મામાં મહા સંમેલન, દિલ્હી સુધી કૂચની ચીમકી | Chait…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Save Aravalli Protest : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે ‘અરવલ્લી બચાવો’ અભિયાન અંતર્ગત યોજાયેલી વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે. આ સભામાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર ખનીજ માફિયાઓના દબાણમાં આવીને અરવલ્લી પર્વતમાળાની ભૌગોલિક વ્યાખ્યા બદલી રહી છે.

‘ખનીજ માફિયાઓ માટે રેડ કાર્પેટ’

ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, 20 નવેમ્બર 2025ના રોજ થયેલી એક કાનૂની પ્રક્રિયાના સંદર્ભમાં અરવલ્લીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નવા નિયમો મુજબ, જે પહાડોની ઊંચાઈ 100 મીટરથી ઓછી હશે તેને અરવલ્લીનો ભાગ ગણવામાં આવશે નહીં અને તેને વન રક્ષણ પણ મળશે નહીં. સરકારના આ નિર્ણયથી ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ (રેડ કાર્પેટ) બિછાવી દેવામાં આવી છે અને તેમને ખુલ્લેઆમ ખનન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

પર્યાવરણ અને જળસંકટની ભીતિ 

સભાને સંબોધતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરો નથી પરંતુ પર્યાવરણના સંતુલનનો મુખ્ય આધાર છે. જો આ પહાડો તૂટશે તો નદીઓ સુકાઈ જશે અને ભવિષ્યમાં ગંભીર જળસંકટ ઊભું થશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વિકાસના નામે અમે એક પણ ઈંચ જમીન આપવા તૈયાર નથી. જળ, જંગલ અને જમીનનો વિનાશ કરીને થતો વિકાસ અમને મંજૂર નથી.

ગાંધીનગરથી દિલ્હી સુધી આંદોલનની તૈયારી 

સરકારને સીધી ચીમકી આપતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જો અરવલ્લીને બચાવવા માટે જરૂર પડશે તો અમે ગાંધીનગર કૂચ કરીશું. એટલું જ નહીં, રાજસ્થાન અને હરિયાણાના લોકો સાથે મળીને દિલ્હી સુધી લડત લડવા માટે પણ અમે તૈયાર છીએ. તેમણે પીએમના ‘એક પેડ માં કે નામ’ અભિયાનની ટીકા કરતા કહ્યું હતું કે, એક તરફ વૃક્ષો વાવવાની વાતો થાય છે અને બીજી તરફ હસદેવ અને અન્ય જંગલો ઉદ્યોગપતિઓને લૂંટવા માટે આપી દેવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…
GUJARAT

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

March 29, 2026
અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…
GUJARAT

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

March 29, 2026
Next Post
વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા | Husband sentenced to death for murderi…

વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા | Husband sentenced to death for murderi...

VIDEO: ‘અહીં રહેવું હોય તો હિન્દી શીખો…’, વિદેશી ફૂટબોલર ધમકી આપનાર ભાજપ કોર્પોરેટરે માફી માગી | n…

VIDEO: 'અહીં રહેવું હોય તો હિન્દી શીખો...', વિદેશી ફૂટબોલર ધમકી આપનાર ભાજપ કોર્પોરેટરે માફી માગી | n...

જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોમાં સરકાર દ્વારા 28 બેઠકોનો વધારો કરા…

જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોમાં સરકાર દ્વારા 28 બેઠકોનો વધારો કરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026 : નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરશે, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | budget 2026 l…

Budget 2026 : નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરશે, રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | budget 2026 l…

2 months ago
વિદ્યાર્થીઓને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી ના કરવા દેવાઈ | students prevented from cel…

વિદ્યાર્થીઓને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી ના કરવા દેવાઈ | students prevented from cel…

2 months ago
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

4 weeks ago
મ્યુ.ફંડમાં DIIના રોકાણે બજારને બચાવ્યું, નહિ તો 30 ટકાનો કડાકો બોલ્યો હોત | DII’s investment in mut…

મ્યુ.ફંડમાં DIIના રોકાણે બજારને બચાવ્યું, નહિ તો 30 ટકાનો કડાકો બોલ્યો હોત | DII’s investment in mut…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News