gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આખા ગામે ગૌચર પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ | land grabbing has been registered …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
આખા ગામે ગૌચર પર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ | land grabbing has been registered …
3
VIEWS
Share on FacebookShare on Twitter

લેન્ડ ગ્રેબિંગ કમિટીના હુકમ બાદ સરપંચની ફરિયાદ સાંથણીમાં મળેલી જમીનની બાજુના ગૌચરમાં કબ્જો કરી લીધો હતો, નોટિસ છતાં ખાલી ન કરતા કાર્યવાહી

જૂનાગઢ, : વંથલી તાલુકાના આખા ગામમાં આવેલા ગૌચરની જમીન પર કબ્જો કરી લેનાર શખ્સને નોટિસ આપવા છતાં જમીન ખાલી કરી ન હતી. આથી સરપંચે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરી હતી. જિલ્લા કક્ષાની લેન્ડ ગ્રેબિંગ કમિટીએ સરપંચને ફરિયાદ કરવા હુકમ કરતા આજે સરપંચે કબ્જો કરનાર શખ્સ સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે લેન્ડગ્રેબ્રિંગ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી તાલુકાના આખા ગામના સરપંચ હનીફાબેન સુલેમાનભાઈ દલ (ઉ.વ. 50) છેલ્લા ચારેક વર્ષથી સરપંચ તરીકે સેવા આપે છે. તેઓ દ્વારા ગામમાં સરકારની માલિકીની જમીનને જાળવણી અને ગેરકાયદેસર દબાણ અટકાવવા તેમજ દુર કરવા અંગે કાર્યવાહી કરી હતી. જે લોકોએ ગૌચરની જમીન પર દબાણ કર્યું હતું તે ખાલી કરવા ગ્રામ પંચાયતે સર્વાનુમતે નક્કી કર્યું હતું. જે લોકોએ કબ્જો કર્યો હતો તે ખાલી કરાવવામાં આવ્યો હતો. આખા ગામના રાજા રાણા સોલંકીએ તેને મળેલી સાંથણીની જમીનની બાજુની ગૌચરની જમીન ગેરકાયદેસર રીતે કબ્જે કરી લીધી હતી અને તેના પર વાવેતર પણ કરી લીધુ હતું. આ બાબત અંગે ગ્રામ પંચાયતે રાજા રાણા સોલંકીને નોટિસ આપી જમીન ખાલી કરવા તાકિદ કરવામાં આવી હતી તેમ છતાં તેણે જમીન પરનો કબ્જો ખાલી કર્યો ન હતો. ગૌચર પરનો કબ્જો ખાલી ન કરતા સરપંચે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં લેન્ડગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવા અરજી કરી હતી. તા.6-11-2025ના લેન્ડગ્રેબિંગ કમિટી દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. કલેક્ટરના હુકમથી આજે આખા ગામના સરપંચ હનીફાબેન સુલેમાનભાઈ દલે રાજા રાણા સોલંકી સામે ફરિયાદ કરતા વંથલી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ, કાયદાની કલમ 4(3), 5(C) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગે વંથલી પીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China’s ploy to destroy Morbi’s ceramic …

મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China's ploy to destroy Morbi's ceramic ...

વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

3 months ago
મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impa…

1 month ago
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News