gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anand Crime: ગુજરાતના આણંદમાંથી બે શ્રમિકોના ઝેરી ગેસના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે. ખંભાતમાં ફ્રેશફૂડ કંપનીમાં કામ કરતા 4 શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા. જેમાંથી 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે. 

આ પણ વાંચોઃ સુરતમાં રોગચાળો વકર્યો, પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, આણંદના ખંભાત તાલુકાના સોખડા ગામે ફ્રેશફૂડ કંપનીમાં 4 શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા.  Effluent Treatment Plant (ETP) કંપની દ્વારા શ્રમિકોને કોઈપણ સુરક્ષાના સાધનો વિના ટાંકીની સફાઈ કરવા અંદર ઉતારવામાં આવ્યા હતા. જોકે, ટાંકીમાં ભરેલા ઝેરી ગેસના સંપર્કમાં આવતા બે યુવકો તુરંત જ બેભાન થઈ ગયા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, આ દરમિયાન અન્ય બે શ્રમિકો તેમને બચાવવા માટે ગયા તો તે પણ ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 

આ પણ વાંચોઃ ‘આવી રીતે જીવવું એના કરતો તો…’ ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

હાલ આ બંને ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શ્રમિકોના મોતથી પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

March 31, 2026
અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

Next Post
સુરતમાં રોગચાળો વકર્યો, પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત | Disease Outbreak in Surat: …

સુરતમાં રોગચાળો વકર્યો, પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત | Disease Outbreak in Surat: ...

SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ | election commission o…

SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ | election commission o...

વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ | 15 year old girl fro…

વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ | 15 year old girl fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

3 months ago
બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી | Our dependence on other countries is our bi…

6 months ago
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

8 months ago
‘મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા’ પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ | Cases Filed Against …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News