gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ : ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા | RPF tightens grip on railw…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ : ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા | RPF tightens grip on railw…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Western Railways : રેલવે ટ્રેક આસપાસ વસવાટ કરતા લોકો દ્વારા વધતી જતી અનધિકૃત રીતે રેલવે ટ્રેક પાર કરવાની ઘટનાઓને રોકવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના રેલવે સુરક્ષા દળ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

અભિયાન અંતર્ગત ટ્રેક નજીક રહેતા સ્થાનિક નાગરિકોને અનધિકૃત રીતે રેલવે ટ્રેક પાર ન કરવા અંગે સમજાવવામાં આવી રહ્યું છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, રેલવે ટ્રેક પાર કરતી વખતે માત્ર અધિકૃત સમપાર ફાટક (લેવલ ક્રોસિંગ) અથવા નિર્ધારિત ફૂટ ઓવરબ્રિજ/અંડરપાસનો જ ઉપયોગ કરે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા ઝડપાશે તો તેના વિરુદ્ધ રેલવે એક્ટ  હેઠળ કેસ દાખલ કરી દંડાત્મક કાર્યવાહી કરાશે.

ફેબ્રુઆરી 2026 દરમિયાન આરપીએફ વડોદરા વિભાગ દ્વારા કુલ 871 વ્યક્તિઓ સામે કેસ નોંધી તેમની પાસેથી કુલ રૂ.13 હજારનો દંડ વસૂલ કરાયો હતો.

વડોદરા વિભાગે તમામ નાગરિકોને અપીલ કરી છે કે રેલવે ટ્રેક ક્રોસ કરવાની જોખમી પ્રવૃત્તિથી દૂર રહો. થોડો સમય બચાવવા લેવામાં આવતો શોર્ટકટ જીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t...

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a...

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલામાં નીલગાયનો શિકાર કરતા બે શિકારીઓ ઝડપાયા | Two poachers caught hunting nilgai in Sayla

7 months ago
ભારતમાં હમાસ જેવા હુમલાની તૈયારી હતી! ડ્રોન-રોકેટ બનાવતા આતંકવાદીની ધરપકડ

8 months ago
કાર વેચાણના પૈસા લઇ ભાગતો આરોપી અમીરગઢ બોર્ડરથી પકડાયો | Accused fleeing with car sale money caught …

10 months ago
ફરી સળગી ઉઠ્યું પશ્ચિમ બંગાળનું મુર્શિદાબાદ, ટોળાએ ટ્રેનો રોકી, વાહનોને આગ ચાંપી, અનેક પોલીસકર્મી ઘાયલ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News