gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in Business
0 0
0
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ દેશમાં વાહનોના વેચાણમાં મે મહિનામાં મજબૂત વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં વાહનોના એકંદર વેચાણમાં ૯.૫૦ ટકા વૃદ્ધિ સાથે વેચાણ આંક ૨૫,૩૧,૦૬૭ રહ્યો છે. 

કોઈ મે મહિનામાં  ઊતારુ વાહનો, થ્રી વ્હીલર્સ તથા ટ્રેકટર માટે  અત્યારસુધીનો આ શ્રેષ્ઠ વેચાણ આંક રહ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.

સમાપ્ત થયેલા મહિનામાં ટુ વ્હીલર્સના  વેચાણમાં ૭.૫૦ ટકા વધારો થઈને ૧૮,૪૪,૯૪૭ રહ્યું છે જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ ૨૩.૨૫ ટકા વધી ૪,૦૨,૫૯૧ રહ્યું છે. થ્રી વ્હીલર્સનું વેચાણ  ૩.૫૫ ટકા વધી ૧,૧૧,૫૨૬ તથા ટ્રેકટર્સનું વેચાણ ૧૧.૧૫ ટકા વધી ૮૩૦૯૨ એકમ રહ્યાનું પણ ફાડાના ડેટામાં જણાવાયું હતું. 

હીટવેવની સ્થિતિ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો તથા પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે પણ વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ઊતારૂ વાહનોના વેચાણમાં ગ્રામ્ય સ્તરે ૩૦ .૩૫ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં ૧૮.૮૦ ટકા વધારો થયો છે.

વાહનોના એકંદર વેચાણમાં વીજ સંચાલિત વાહનોના હિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વીજ વાહનોનો હિસ્સો પહેલી જ વખત દ્વીઅંકને પાર કરી ૧૧ ટકા રહ્યો છે. 

કૃષિ ક્ષેત્રની સારી કામગીરીને પરિણામે ટ્રેકટર્સના વેચાણમાં ૧૧.૧૫ ટકા વૃદ્ધિ જોવા મળી છે. મેમાં ઊતારૂ વાહનોની ઈન્વેન્ટરી એપ્રિલના ૨૮-૩૦ દિવસની સરખામણીએ સહેજ વધી ૩૧-૩૩ દિવસ રહી હતી. 

ટૂંકા ગાળાના આઉટલુકના દ્રષ્ટિકોણથી ૫૦ ટકાથી વધુ ડીલરો વેચાણમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે જ્યારે ૪૦ ટકા સ્થિરતા જોઈ રહ્યો છે અને ૯.૫૦ ટકા ઘટાડો થવાની શકયતા ધરાવી રહ્યા હોવાનું પણ ફાડાના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

June 9, 2026
RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

અમેરિકા ભારતનું LNG તથા LPGનું મુખ્ય સપ્લાયર | America is India’s main supplier of LNG and LPG

Next Post
રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ …

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ ...

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac...

અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દ…

અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પાલિકાઓને વિકાસ કામો માટે મફત જમીન મળશે, જંત્રીના દર ચૂકવવામાંથી મળી…

4 months ago
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…

3 months ago
અમદાવાદ: રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો | ahmedab…

માઢીયા નજીક રેઈડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું હાર્ટ એટકથી મોત | State Monitoring Cell PSI die…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News