gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈક્વિટી મ્યુ. ફંડોમાં રોકાણ 14 ટકા ઘટયું | Investment in equity mutual funds fell by 14 percent

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in Business
0 0
0
ઈક્વિટી મ્યુ. ફંડોમાં રોકાણ 14 ટકા ઘટયું | Investment in equity mutual funds fell by 14 percent
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય ઈક્વિટી બજારમાં વોલેટિલિટીને પરિણામે ડિસેમ્બરમાં રૂપિયા ૨૮૦૫૪ કરોડની સરખામણીએ જાન્યુઆરીમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં ઈન્ફલોસ (રોકાણકારો દ્વારા થતું રોકાણ) ૧૪ ટકા જેટલો ઘટી રૂપિયા ૨૪૦૨૯ કરોડ રહ્યો હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું. 

૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના અંતે ઓપન એન્ડેડ ઈક્વિટી લક્ષી સ્કીમ્સની એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૩૪.૮૬ લાખ કરોડ રહી હતી, જ્યારે ઓપન એન્ડેડ ડેબ્ટ ઓરિએન્ટેડ સ્કીમ્સની એયુએમ રૂપિયા ૧૮.૯૦ લાખ કરોડ રહી હતી. 

જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં એકંદર નેટ ઈન્ફલોસ રૂપિયા ૧.૫૬ લાખ કરોડ રહ્યો હતો. ડેબ્ટ સ્કીમ્સમાં   રૂપિયા ૭૪૮૨૭ કરોડનો નેટ ઈન્ફલોસ રહ્યો હતો. ડિસેમ્બરમાં આ સ્કીમ્સમાંથી જંગી આઉટફલોસ જોવા મળ્યો હતો. 

હાઈબ્રિડ સ્કીમ્સમાં પણ રૂપિયા ૧૭૩૫૬ કરોડનો તંદૂરસ્ત ઈન્ફલોસ જોવા મળ્યો છે. ગત મહિને ઈક્વિટી સ્કીમ્સમાં ઈન્ફલોસ ભલે સતત બીજા મહિને મંદ પડયો હોય પરંતુ ઈક્વિટી ફન્ડસમાં રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહ્યું હોવાનું કહી શકાય એમ છે.

ઈક્વિટીમાં ફલેકસી કેપ ફન્ડસમાં રૂપિયા ૭૬૭૨ કરોડનો સૌથી વધુ ફલોસ જોવા મળ્યો છે જ્યારે મિડ-કેપ તથા સ્મોલ-કેપમાં ઈન્ફલોસ ઘટી અનુક્રમે રૂપિયા ૩૧૮૫ કરોડ અને રૂપિયા ૨૯૪૨ કરોડ રહ્યો છે. જો કે ડિસેમ્બરમાં આ આંક રૂપિયા ૪૧૭૬ કરોડ અને રૂપિયા ૩૮૨૪ કરોડ રહ્યો હતો. લાર્જ કેપ ફન્ડમાં ઈન્ફલોસ જે ડિસેમ્બરમાં રૂપિયા ૧૫૬૭ કરોડ રહ્યો હતો તે જાન્યુઆરીમાં વધી રૂપિયા ૨૦૦૫ કરોડ રહ્યો છે. જાન્યુઆરીનો ઈન્ફલોસ સપ્ટેમ્બર બાદ સૌથી વધુ રહ્યો હોવાનું એમ્ફીના ડેટા પરથી જણાય છે.

તાજેતરના મહિનાઓમાં નબળા રહ્યા બાદ સેકટરલ તથા થિમેટિક ફન્ડસમાં ઈન્ફલોસ સહેજ વધી રૂપિયા ૧૦૪૩ કરોડ રહ્યો હતો. ઈએલએસએસ ફન્ડસમાં ડિસેમ્બરની સરખામણીએ આઉટફલોસ મંદ પડી રૂપિયા ૫૯૪ કરોડ રહ્યો છે. આ ફન્ડસમાં છેલ્લા અનેક મહિનાઓથી આઉટફલોસ જોવા મળી રહ્યો છે.

ડિસેમ્બરમાં રૂપિયા ૧.૩૨ લાખ કરોડના જંગી આઉટફલોસ બાદ જાન્યુઆરીમાં ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડસમાં રૂપિયા ૭૪૮૨૭ કરોડનો નેટ ઈન્ફલોસ રહ્યો છે. નવેમ્બરમાં પણ આ ફન્ડસમાં રૂપિયા ૨૫ હજાર કરોડથી વધુનો આઉટફલોસ રહ્યો હતો.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919
Business

સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919

June 10, 2026
ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: …
Business

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: …

June 10, 2026
હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…
Business

હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…

June 10, 2026
Next Post
બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા વેલાળા ગામના યુવકનું મોત | A young man from Velala village died after…

બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા વેલાળા ગામના યુવકનું મોત | A young man from Velala village died after...

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure ...

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

4 months ago
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

12 months ago
ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

6 months ago
ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો | Unseasonal r…

ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો | Unseasonal r…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News