gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી | Student shoots teacher in Dehradun Uttarakh…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી | Student shoots teacher in Dehradun Uttarakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બે દિવસ પહેલા શિક્ષકે આ વિદ્યાર્થીને લાફો માર્યો હતો

વિદ્યાર્થી લંચ બોક્સમાં બંદૂક છુપાવીને લાવ્યો હતો : શિક્ષક હોસ્પિટલમાં સારવાર હેઠળ 

દેહરાદૂન: ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં આવેલી એક ખાનગી શાળામાં ગગનદીપ સિંહ કોહલી ભૌતિક વિજ્ઞાાન ભણાવે છે. આ સપ્તાહની શરૂઆતમાં તેમણે પોતાના એક વિદ્યાર્થીને લાફો માર્યો હતો. આ જ વિદ્યાર્થી લંચ બોક્સમાં બંદૂક લાવ્યો હતો અને તેણે કોહલીની પીઠમાં આ બંદૂકથી ગોળી મારી હતી.

આ ઘટના ગુરુનાનક શાળામાં બની હતી. શિક્ષકને પીઠના ભાગમાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. ત્યાં તેમની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. 

હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે ગોળી સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી છે. કોહલી સ્થિતિ હાલમાં સ્થિર છે અને વધુ સમીક્ષા માટે તેમને આઇસીયુમાં ખસેડવામાં આવશે.  પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનાર વિદ્યાર્થી બંદૂક પોતાના લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો. મિડ મોર્નિંગ રિસેશ પછી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 

જ્યારે કોહલી વર્ગખંડમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સાક્ષીઓના જણાવ્યા અનુસાર હુમલાખોર વિદ્યાર્થીએ ટિફિન બોક્સમાંથી બંદૂક કાઢી શિક્ષકને ગોળી મારી હતી. 

ગોળી માર્યા પછી વિદ્યાર્થી ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ અન્ય શિક્ષકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. 

પોલીેસે આઇપીસીની કલમ ૧૦૯ હેઠળ સગીર વિદ્યાર્થી સામે કેસ દાખલ કર્યો હતો. સત્તાવાળાઓ તપાસ કરી રહ્યાં છે કે વિદ્યાર્થી પાસે બંદૂક ક્યાંથી આવી. બંદૂક પણ જપ્ત કરી લેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
૨૪ વર્ષ અગાઉ મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરા…

૨૪ વર્ષ અગાઉ મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરા...

ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C...

વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોેની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ | Funds investing in global eme…

વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોેની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ | Funds investing in global eme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા, નાગરિકોના અધિકારોને ધ્યાનમાં રાખવા જરૂરી : મદ્રાસ હાઇકોર્ટ | …

વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા, નાગરિકોના અધિકારોને ધ્યાનમાં રાખવા જરૂરી : મદ્રાસ હાઇકોર્ટ | …

8 months ago
એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…

એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…

8 months ago
પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s…

પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s…

3 weeks ago
જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા

જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News