gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ભારતમાં “પ્રોજેક્ટ ખિલાફત” શરૂ કરો…’, શમા પરવીને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને કરી હતી અપ…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
‘ભારતમાં “પ્રોજેક્ટ ખિલાફત” શરૂ કરો…’, શમા પરવીને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને કરી હતી અપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shama Parveen On Pakistan Army Chief : ગુજરાત એટીએસ (ATS)એ સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ મૂકીને કટ્ટર ઈસ્લામિક વિચારધારાઓનો પ્રચાર કરતી શમા પરવીન ધરપકડ કરી છે. જેમાં આ પોસ્ટમાં ‘ગઝવા-એ-હિંદ’ નામના કટ્ટરવાદી વિચારધારા દ્વારા શમા પરવીને કથિત રીતે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને મેસેજ કરીને ભારતમાં “પ્રોજેક્ટ ખિલાફત” શરૂ કરવા માટે અપીલ કરી છે.

પાકિસ્તાન આર્મી ચીફને અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ દરમિયાન, 7 થી 10 મે વચ્ચે ફરતી થયેલી કેટલીક પોસ્ટ્સમાં શમા પરવીન કથિત રીતે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ‘ગઝવા-એ-હિંદ’ અભિયાન હેઠળ ‘પ્રોજેક્ટ ખિલાફત’ શરૂ કરવા માટે અપીલ કરતી જોવા મળે છે. આ મેસેજમાં સીધા જ સરહદ પારથી ધાર્મિક યુદ્ધ માટે આહ્વાન કરવામાં આવ્યું છે, જેમાં ભારત વિરુદ્ધ સંઘર્ષના સંદર્ભમાં પાકિસ્તાનના સૈન્ય અને ધાર્મિક નેતૃત્વને સામેલ કરવાનો પ્રયાસ કરાયો છે.

કટ્ટરવાદી ધર્મગુરુઓનો પ્રચાર

તપાસ અધિકારીએ તેની પોસ્ટ્સમાં ઈસ્લામાબાદની વિવાદાસ્પદ લાલ મસ્જિદના ઈમામ મૌલાના અબ્દુલ અઝીઝના નિવેદનને પણ હાઇલાઇટ કર્યું છે. અઝીઝ કથિત રીતે ભારત સરકાર વિરુદ્ધ સશસ્ત્ર બળવો કરીને ભારતમાં ઈસ્લામિક ખિલાફત સિસ્ટમ સ્થાપવાની વાત કરતા સંભળાય છે. અઝીઝ લાંબા સમયથી જેહાદી વિચારધારાના સમર્થક તરીકે જાણીતો છે અને ઉપમહાદ્વીપમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાના અગાઉના પ્રયાસો સાથે પણ તેનું નામ જોડાયેલું છે.

આ પણ વાંચો: LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના

આ ઉપરાંત, પરવીનની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓમાં AQIS (અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ)ના વડા અસીમ ઉમરના વીડિયો અને ઓડિયો ક્લિપ્સ પણ સામેલ છે, જેમાં તે ‘ગઝવા-એ-હિંદ’ ને ઉશ્કેરણીજનક ભાષણો આપતો સંભળાય છે. આ મેસેજમાં કથિત રીતે ભારતીય રાજ્ય વિરુદ્ધ હિંસા ભડકાવવામાં આવે છે અને લોકશાહી સંસ્થાઓ તેમજ હિંદુ સમુદાયના સભ્યો પર લક્ષિત હુમલાઓ માટે આહ્વાન કરવામાં આવે છે.

ATS દ્વારા ટેકનિકલ તપાસ ચાલુ

ATSના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પોસ્ટ્સની સાયબર અને ગુપ્તચર વિભાગો દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે, જેથી આવી સામગ્રીના પ્રસારમાં સામેલ સમગ્ર નેટવર્કની હદ નક્કી કરી શકાય. પ્રાથમિક તારણો સૂચવે છે કે, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પાકિસ્તાન અને પશ્ચિમ એશિયામાંથી ચાલતા અન્ય કટ્ટરપંથી હેન્ડલ સાથે સંપર્કમાં હોઈ શકે છે. શેર કરવામાં આવેલી સામગ્રીનો રાજદ્રોહી છે અને તે સાંપ્રદાયિક હિંસા ભડકાવી શકે છે. વર્તમાન પ્રાદેશિક સુરક્ષા સંવેદનશીલતાઓને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે.

આ પણ વાંચો: અબડાસામાં વન વિભાગની જમીન પરનું દબાણ હટાવાયું, 350 હેક્ટર જમીન ખુલ્લી કરાઈ

સત્તાવાળાઓએ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે, પરવીન સ્વતંત્ર રીતે કામ કરી રહી છે કે કોઈ સંગઠિત કટ્ટરપંથી જૂથો સાથે સંકલનમાં છે. સાયબર ફોરેન્સિક ટીમ્સ એ પણ તપાસ કરી રહી છે કે આ એકાઉન્ટ્સ ભારતીય ક્ષેત્રમાંથી જ VPN અને અનામી સાધનોનો ઉપયોગ કરીને સંચાલિત થઈ રહ્યા છે કે વિદેશમાંથી. ગૃહ મંત્રાલયને પણ આ મુદ્દા પર જાણ કરવામાં આવી રહી છે, કારણ કે તેના આંતરરાષ્ટ્રીય અસરો અને ડિજિટલ પ્લેટફોર્મનો દુરુપયોગ કટ્ટરવાદી વિચારધારા ફેલાવવા માટે થઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના | Marks o…

LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના | Marks o...

સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch…

છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…

ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…

1 year ago
મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરુ, અમદાવાદના ૪૭ વોર્ડમાં વોર્ડ દીઠ એક OBC ઉમેદવાર ફરજિયા…

મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરુ, અમદાવાદના ૪૭ વોર્ડમાં વોર્ડ દીઠ એક OBC ઉમેદવાર ફરજિયા…

10 months ago
ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp…

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp…

6 months ago
ફૂટપાથ પણ સુરક્ષિત નથી,ટ્યુશનેથી છૂટી મમ્મીની રાહ જોતી વિદ્યાર્થિનીને અંબિકા ટ્રાવેલ્સની બસે ટક્કર મ…

ફૂટપાથ પણ સુરક્ષિત નથી,ટ્યુશનેથી છૂટી મમ્મીની રાહ જોતી વિદ્યાર્થિનીને અંબિકા ટ્રાવેલ્સની બસે ટક્કર મ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News