gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra MLA News: ગોધરા નગરપાલિકા હસ્તકના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે પાલિકા સભ્યો અને અધિકારીઓ માટે ‘શિખામણ સત્ર’ બની ગયો હતો. ગોધરાના પીઢ ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જાહેર કાર્યક્રમમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓના રીતસરના ‘ક્લાસ’ લીધા હતા અને પ્રજાને કેન્દ્રમાં રાખીને કામ કરવાની ટકોર કરી હતી.

ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સભ્યોએ સ્વાર્થ છોડીને માત્ર કર્મ અને પ્રજાહિત પર ધ્યાન આપવું જોઈએ. ‘તમારી સમય મર્યાદા 5 વર્ષની છે, અધિકારીઓની નોકરી 58 વર્ષ સુધીની છે, પરંતુ મતદારોની અવધિ ‘આજીવન’ છે, તેથી પ્રજા જ સર્વોપરી છે.’

ચૂંટણી ટાણે ‘લાગવગ’ નહીં ચાલે

આગામી પાલિકાની ચૂંટણીઓને અનુલક્ષીને પણ ધારાસભ્ય સી.કે. રાઉલજીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો વિવિધ મહોલ્લામાં જઈને સેન્સ લેશે. આ પ્રક્રિયામાં કોઈની પણ લાગવગ કે ભલામણ ચાલશે નહીં. જે જમીની સ્તરે કામ કરશે અને લોકોની પસંદ હશે, તેમને જ ટિકિટ આપવામાં આવશે.

પાલિકામાં આંતરિક ડખો: અધિકારીઓ સભ્યોનું સાંભળતા નથી? 

એક તરફ ધારાસભ્યએ સભ્યોને શીખામણ આપી હતી, તો બીજી તરફ પાલિકાના ભાજપના જ સભ્યો અને શહેર મહામંત્રીએ પાલિકાની વહીવટી કામગીરી સામે બળાપો કાઢ્યો હતો. તેઓએ પાલિકા પ્રમુખ અને ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરતા જણાવ્યું હતું કે શહેરમાં નવા બનાવેલા રોડ ગણતરીના સમયમાં જ ખખડી જાય છે. 

રસ્તાના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. પાલિકાના જવાબદાર અધિકારીઓ ચૂંટાયેલા સભ્યો કે પદાધિકારીઓનું સાંભળતા નથી અને મનમાની ચલાવે છે. આમ, આજનો કાર્યક્રમ વિકાસ કામોના ખાતમુહૂર્તની સાથે સાથે પાલિકાના વહીવટી તંત્રની પોલ ખોલનારો અને ધારાસભ્યના લાલ આંખ કરવાનો સાક્ષી બન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

June 24, 2026
Next Post
અમદાવાદને ટ્રાફિક જામમાં મળશે રાહત! એક વર્ષમાં તૈયાર થઈ જશે આઠ ફ્લાય ઓવરબ્રિજ, જુઓ લિસ્ટ | Eight New…

અમદાવાદને ટ્રાફિક જામમાં મળશે રાહત! એક વર્ષમાં તૈયાર થઈ જશે આઠ ફ્લાય ઓવરબ્રિજ, જુઓ લિસ્ટ | Eight New...

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen…

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen...

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda…

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર | Private …

અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર | Private …

10 months ago
ભરૂચ પોલીસને જાણ વગર દુકાન અને મકાન બારોબાર ભાડે ચડાવી દેનાર 20થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગનો ગુ…

ભરૂચ પોલીસને જાણ વગર દુકાન અને મકાન બારોબાર ભાડે ચડાવી દેનાર 20થી વધુ માલિકો સામે જાહેરનામા ભંગનો ગુ…

10 months ago
જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા એક બાઈક ચાલક યુવાન અને તેના મિત્ર પર હુમલો: બે સામે ફરિયાદ | Attack on …

જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા એક બાઈક ચાલક યુવાન અને તેના મિત્ર પર હુમલો: બે સામે ફરિયાદ | Attack on …

10 months ago
ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ | Iran Israel tensions threaten Indian…

ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ | Iran Israel tensions threaten Indian…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News