gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતીય કંપનીઓ પાંચ વર્ષમાં મૂડી ખર્ચ બમણો કરશે | Indian companies to double capital expenditure in f…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
ભારતીય કંપનીઓ પાંચ વર્ષમાં મૂડી ખર્ચ બમણો કરશે | Indian companies to double capital expenditure in f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય કંપનીઓ એક મહત્વાકાંક્ષી રોકાણ અભિયાન શરૂ કરી રહી છે, જેમાં આગામી પાંચ વર્ષમાં મૂડી ખર્ચ બમણો ૮૫૦ અબજ ડોલર થવાની ધારણા મૂકવામાં આવી છે. ભારતીય પાવર, ટ્રાન્સમિશન, એરલાઈન્સ અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રો ખર્ચમાં વધારો કરશે એમ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સના અહેવાલ જણાવાયું છે.

મજબૂત બેલેન્સશીટ, મજબૂત ઓપરેટિંગ રોકડ પ્રવાહ અને સાનુકૂળ સરકારી નીતિના પ્રભાવ હેઠળ, ભારતીય કંપનીઓ વિસ્તરણના એક નિર્ણાયક તબક્કામાં કામગીરી વધારવાનું લક્ષ્ય રાખી રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ટોચની ૧૦૦ લિસ્ટેડ કંપનીઓ જેમની સંયુક્ત આવક એક ટ્રિલિયન ડોલર અને ઈબીટા ૧૫૦ અબજ ડોલર રહ્યા હતા.

તેઓ મોટાભાગના રોકાણને આંતરિક નાણા સ્ત્રોત પૂરું પાડશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. જે લીવરેજને નિયંત્રણમાં રાખે છે એમ રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ તૈયાર કરવા માટે કંપની દ્વારા અનલિસ્ટેડ રિન્યુએબલ એનજીૅ અને મોટા મૂડી ખર્ચની યોજનાઓ ધરાવતી એરલાઈન કંપનીઓને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

કંપનીઓ વૃદ્વિને હાંસલ કરવા માટે રોકાણ કરી રહી છે, જેને મેક્રો ટેલવિન્ડ્સ અને સ્થાનિક બજારોના મોટા ફંડિંગ દ્વારા તેને સપોર્ટ મળી રહ્યો છે. એમ એસ એન્ડ પી વિશ્લેષકોએ જણાવી વધુ કહ્યું હતું કે, બેલેન્સ શીટ સ્લિપેજ ટાળવા માટે એક્ઝિક્યુશન ચાવીરૂપ રહેશે.

પાવર અને ટ્રાન્સમિશન ક્ષેત્રમાં આશરે ૩૦૦ અબજ ડોલર નવા રોકાણનો હિસ્સો હશે, જે કુલ અંદાજીત મૂડી ખર્ચના ત્રીજા ભાગ કરતાં વધુ છે. ભારત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ રિન્યુએબલ ક્ષમતાના લક્ષ્યને અનુસરી રહ્યું છે. ત્યારે રિન્યુએલબલ એનજીૅના પ્રોજેક્ટો અને ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્ડામાં પ્રભુત્વ ધરાવે તેવી અપેક્ષા છે.

એનટીપીસી લિમિટેડ, ટાટા પાવર અને પાવર ગ્રીડ કોર્પોરેશન આ માટેની આગેવાની લેવા તૈયાર છે. અદાણી ગુ્રપે આગામી પાંચ વર્ષમાં વાર્ષિક ૨૦ અબજ ડોલર મૂડી ખર્ચ કરવાનું જાહેર કર્યું છે. જ્યારે ટાટા ગુ્રપ મુખ્યત્વે એરલાઈન્સ, સેમિકન્ડકટર અને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રોમાં ૧૨૦ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

જ્યારે પાવર સેક્ટરમાં દેવાનું સ્તર વધવાની શકયતા છે. એનટીપીસી અને ટાટા પાવર ડેટ ટુ ઈબીટા રેશિયોમાં લગભગ એકગણો વધારો જોવાઈ શકે છે. એસ એન્ડ પીનું કહેવું છે કે, મુખ્ય સાહસિકોની ક્રેડિટ પ્રોફાઈલ અંકુશિત લિમિટમાં રહેવાની શકયતા છે.

સ્ટીલ, સિમેન્ટ, ઓઈલ અને ગેસ તેમ જ ઓટો જેવા પરંપરાગત ક્ષેત્રો સંચિત મૂડી ખર્ચમાં ૨૫૦ અબજ ડોલરનું યોગદાન રહેવાનો અંદાજ છે. એકલા સ્ટીલ અને સિમેન્ટમાં અનુક્રમે ૨૫૦ લાખ ટન અને ૩૫ ટકા ક્ષમતામાં ઉમેરો કરી રહ્યા છે, જો કે તેમનું રોકાણ વધુ ધીમે ધીમે અને આંતરિક ઉપાર્જન પર આધારિત રહેશે એમ રિપોર્ટમાં જણાવાયું છે.

ગ્રીન હાઈડ્રોજન, સેમિકન્ડકટર અને બેટરી પ્લાન્ટ જેવા ઉભરતા ક્ષેત્રો અદાણી ગુ્રપ અને ટાટા ઈલેક્ટ્રોનિક્સ જેવા દિગ્ગજોના નેતૃત્વમાં ૫૦ અબજથી ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવા માટે તૈયાર છે. જો કે આ ઉચ્ચ મૂડી ખર્ચ ક્ષેત્રો માટે ભંડોળની જરૂરીયાતો માટે વધુ બાહ્ય દેવાની જરૂર પડશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…

મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds' cash allocat...

રિયલ એસ્ટેટ રોકાણ માટે ટોચના વૈશ્વિક સ્થળોમાં ભારતનો સમાવેશ | India among top global destinations fo…

રિયલ એસ્ટેટ રોકાણ માટે ટોચના વૈશ્વિક સ્થળોમાં ભારતનો સમાવેશ | India among top global destinations fo...

ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to …

ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસરા અને પત્નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | Father in law and wife met and stabbed the…

સસરા અને પત્નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | Father in law and wife met and stabbed the…

7 months ago
પૂર્વ દિલ્હીની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ : 9 લોકોનાં મોત | Massive fire breaks out in residential bui…

પૂર્વ દિલ્હીની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ : 9 લોકોનાં મોત | Massive fire breaks out in residential bui…

2 weeks ago
ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift…

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift…

5 months ago
भारतीय खेल एवं शिक्षा परिषद की 25वीं राष्ट्रीय प्रतियोगिता का भव्य समापन

भारतीय खेल एवं शिक्षा परिषद की 25वीं राष्ट्रीय प्रतियोगिता का भव्य समापन

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News