gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.ટી. બસના ડ્રાઇવરે બાઇકસવારને કચડી નાખતા મોત | ST bus driver crushed to death a biker

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
એસ.ટી. બસના ડ્રાઇવરે બાઇકસવારને કચડી નાખતા મોત | ST bus driver crushed to death a biker
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હરણી ગદા સર્કલ નજીક એસ.ટી.બસની ટક્કરે બાઇક ચાલક કચડાઇ જતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે બે દિવસ  પહેલા  થયેલા અકસ્માતમાં  ઘાયલ યુવકનું પણ સારવાર દરમિયાન મોત થયુું છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સાઇમા ગામે રહેતા શ્રમજીવી મહેશભાઇ મોહનભાઇ રાવળ હાલમાં સેવાસી વેદાંત વિલા સાઇમોન્ટમાં રહે છે. તેમનો નાનો પુત્ર સંજય (ઉં.વ.૨૫) ગઇકાલે બાઇક લઇને હરણી ગદા સર્કલ  પાસેથી જતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે  ટક્કર મારતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પી.એસ.આઇ. એન.એમ. પરમારે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા અકસ્માત કરનાર વાહન એસ.ટી.બસ  હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત કરીને ભાગી ગયેલા બસની અને તેના ડ્રાઇવરની વિગતો મેળવવા માટે હરણી  પોલીસે તપાસ  હાથ ધરી છે. જ્યારે બે દિવસ પહેલા મોડીરાત્રે કરોડિયા – મધુનગર રોડ વિસ્તારમાં બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ઘાયલ ધીરજ રાઠવાનું સારવાર દરમિયાન મોત થયું  છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven …

આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven ...

માંજલપુરની કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ સમાથી મળી | Body of a young man working in a company in Ma…

માંજલપુરની કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ સમાથી મળી | Body of a young man working in a company in Ma...

ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing…

ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

6 months ago
સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળી 76808 | Sensex rises 544 points to 76808

3 months ago
મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes …

11 months ago
પોલારપુરના બ્રેઈન ડેડ ‘ચેતન’એ ૪ જિંદગીને નવી ‘ચેતના’ આપી | Brain dead Chetan from Polarpur gave new …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News