gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયેલી મહિલાએ ૪૦ હજાર ગુમાવ્યા | Woman loses Rs 40 000 while withdrawing mone…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયેલી મહિલાએ ૪૦ હજાર ગુમાવ્યા | Woman loses Rs 40 000 while withdrawing mone…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,એ.ટી.એમ.માંથી રૃપિયા વિડ્રો કરવા ગયેલી વૃદ્ધાને વાતોમાં પરોવી કાર્ડ બદલી લઇ ગઠિયાએ ૪૦ હજાર વિડ્રો કરી લીધા હતા.

માણેજા ઓમકાર હાઇટ્સમાં રહેતા ૭૩ વર્ષના શોભાબેન પ્રકાશભાઇ ટાપરેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા બચત અને પેન્શનના પૈસા સ્ટેટ બેન્કમાં જમા થાય છે.ગત ૧૮ મી તારીખે સાંજે છ વાગ્યે હું પૈસા ઉપાડવા માટે માણેજા ક્રોસિંગ ચાર રસ્તા પાસે આવેલા આત્મીય કોમ્પલેક્સમાં ગઇ હતી. એ.ટી.એમ. ની બહાર ઊભેલા વ્યક્તિએ મદદ કરવાના બહાને અંદર આવી મારી પાસેથી કાર્ડ લઇ પીન નંબર જાણીને પૈસા ઉપાડવાની કોશિશ કરી હતી. તેણે બે થી ત્રણ વખત પ્રયત્ન કર્યો હતો. પરંતુ, રૃપિયા વિડ્રો થયા નહતા. ત્યારબાદ હું એ.ટી.એમ.માંથી બહાર નીકળી ગઇ હતી. ત્યારે મારા મોબાઇલ પર મેસેજ આવ્યો કે,તમારા એકાઉન્ટમાંથી ૪૦ હજાર વિડ્રો થઇ ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…
GUJARAT

October 31, 2026
Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…

After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next

Next Post
ગેસના કકળાટ વચ્ચે વડોદરામાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,42 સિલિન્ડર સાથે ગેસ એજન્સીનો ડિલિવરીમેન પકડ…

ગેસના કકળાટ વચ્ચે વડોદરામાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,42 સિલિન્ડર સાથે ગેસ એજન્સીનો ડિલિવરીમેન પકડ...

હરણી રોડ પર બે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી કારની તોડફોડ | Two students got into a fight on Harni Road …

હરણી રોડ પર બે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી કારની તોડફોડ | Two students got into a fight on Harni Road ...

ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે | traffi sigles will be close during 1…

ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે | traffi sigles will be close during 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic…

1 year ago
અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના…

8 months ago
અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat…

9 months ago
VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને એરસ્પેસમાં ન ઘૂસવા દીધી

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News