gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સાગરબંધુ: વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી, ભારતે રાહત-સામગ્રી મોકલી, તમિલનાડુમાં એલર્ટ | Sr…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સાગરબંધુ: વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી, ભારતે રાહત-સામગ્રી મોકલી, તમિલનાડુમાં એલર્ટ | Sr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sri Lanka Ditwah Cyclone : ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ‘દિતવાહ’ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદના કારણે શ્રીલંકામાં 56 લોકોનાં મોત થયા છે અને 20થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક વિનાશ વચ્ચે ભારતે શ્રીલંકાને તાત્કાલિક મદદ માટે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે વધુ શક્તિશાળી બની શકે છે.

ઓપરેશન સાગરબંધુ: વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી, ભારતે રાહત-સામગ્રી મોકલી, તમિલનાડુમાં એલર્ટ 2 - image

ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે હંમેશા તત્પર : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઊંડી સંવેદના વ્યક્ત કરતાં લખ્યું છે કે, ‘શ્રીલંકાના એ લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે જેમણે વાવાઝોડું દિતવાહના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું તમામ પ્રભાવિત પરિવારોની સુરક્ષા, પુનર્વસન અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. અમારા સૌથી નજીકના દરિયાઈ પાડોશી શ્રીલંકા પ્રત્યે એકતા દર્શાવતા, ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રીની સહાય મોકલી છે. ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝન મહાસાગરના માર્ગદર્શન હેઠળ, ભારત જરૂરિયાતના આ સમયમાં શ્રીલંકાની સાથે મજબૂતીથી ઊભું છે.’

ઓપરેશન સાગર બંધુ શરૂ : જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરએ એક્સ પર માહિતી આપી છે કે, ‘ઓપરેશન સાગર બંધુ શરૂ થઈ ગયું છે. આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગિરીએ કોલંબોમાં રાહત સામગ્રી સોંપી છે. વધુ મદદ કરવાની કામગીરી ચાલુ છે.’ નોંધનીય છે કે, ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS ઉદયગિરી હાલમાં કોલંબોમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2025માં સામેલ લઈ રહ્યા છે.

શ્રીલંકામાં રેસ્કયૂ માટે 20,000થી વધુ સૈનિકો તહેનાત

ન્યૂઝ એજન્સી સિન્હુઆએ શ્રીલંકાની સેનાને ટાંકીને કહ્યું છે કે, વાવાઝોડાથી આવેલી ભયંકર પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવા માટે દેશભરમાં 20,500થી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડના કારણે શ્રીલંકામાં 56 લોકોના મોત અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત દેશમાં વિમાની સેવા પણ ખોરવાઈ છે. અત્યાર સુધીમાં 3,490 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ

ભારત પર વાવાઝોડાનો ખતરો

દિતવાહ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુમાં પહેલી ડિસેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી છે અને ખાસ કરીને 29 અને 30 નવેમ્બરનો સમય સૌથી વધુ જોખમી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું રવિવારે સવારે દક્ષિણ ભારતના દરિયાકાંઠે પહોંચી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલા ભુવનેશ્વરમાં કેન્દ્રીય વિદ્યાલય પાસે બ્લાસ્ટ, પોલીસ-NIAની ટીમ તપાસમાં લાગી…

રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલા ભુવનેશ્વરમાં કેન્દ્રીય વિદ્યાલય પાસે બ્લાસ્ટ, પોલીસ-NIAની ટીમ તપાસમાં લાગી...

હેરિટેજ ધરોહર બચાવવા વડોદરા શહેર કોંગ્રેસની હેરિટેજ માર્ચ | Vadodara City Congress’s Heritage March …

હેરિટેજ ધરોહર બચાવવા વડોદરા શહેર કોંગ્રેસની હેરિટેજ માર્ચ | Vadodara City Congress's Heritage March ...

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો - પાર્કિંગ ઝોન જાહેર | No entry and n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી | Three buffaloes found brutally tied u…

જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી | Three buffaloes found brutally tied u…

5 months ago
હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

1 month ago
સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

2 months ago
અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News