gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલા ભુવનેશ્વરમાં કેન્દ્રીય વિદ્યાલય પાસે બ્લાસ્ટ, પોલીસ-NIAની ટીમ તપાસમાં લાગી…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલા ભુવનેશ્વરમાં કેન્દ્રીય વિદ્યાલય પાસે બ્લાસ્ટ, પોલીસ-NIAની ટીમ તપાસમાં લાગી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bhubaneswar Blast : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાલ ઓડિશાના રાજધાની ભૂવનેશ્વરની મુલાકાતે છે, ત્યારે રાજધાનીના ગાડકણા વિસ્તારમાં એક કેન્દ્રીય વિદ્યાલય પાસે ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ભૂવનેશ્વર વિધાનસભા સત્રમાં સંબોધન કરી રહ્યા, ત્યારે બીજીતરફ વિસ્ફોટની ઘટના બની છે.

પોલીસ-NIA ટીમ દ્વારા તપાસ શરૂ

રિપોર્ટ મુજબ, બોંબ વિસ્ફોટ થયો ત્યારે ત્યાં એક પણ વ્યક્તિ ન હોવાના કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) ઘટનના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી દીધી છે. ટીમે વિસ્ફોટ સ્થળથી અડધો કિલોમીટર એરીયામાં શોધખોળ શરૂ કરી દીધી છે.

વિધાનસભામાં વિસ્ફોટનો મુદ્દો ઉઠાવાયો 

ટીમ દ્વારા સીસીટીવી ફુજેટની પણ તપાસ કરી રહી છે. સ્કૂલ ગેટ પાસે બોંબ કોણે મૂક્યો, તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી. વિધાનસભામાં પણ વિસ્ફોટનો મુદ્દો ઉઠાવાયો છે. વિધાનસભા અધ્યક્ષ સુરમા પાઠીએ શિક્ષણ મંત્રી પાસેથી વિસ્ફોટની માહિતી મેળવી છે. તેમણે ગૃહમાં તમામ માહિતી શેર કરી છે.

આ પણ વાંચો : લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ

અગાઉથી પ્લાન કરીને હુમલો કર્યો હોવાની આશંકા

મીડિયા અહેવાલો મુજબ, રાજધાની ભુવનેશ્વરના ગાડકણા વિસ્તારમાં આજે સવારે 8.00 કલાકે કેટલાક અજાણ્યા બાઈકસવારો આવ્યા હતા અને તેઓએ કેન્દ્રીય વિદ્યાલયના ગેટ નંબર-3 પાસે બોંબ ફેંક્યો હતો. જો ઘટનામાં કેટલું નુકસાન થયું તેની કોઈ માહિતી સામે આવી નથી. વિસ્ફોટમાં શાળાની ગેટ અને દિવાલને નુકસાન થયું છે. પોલીસને અગાઉથી પ્લાન કરીને હુમલો કર્યો હોવાની આશંકા છે.

આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હેરિટેજ ધરોહર બચાવવા વડોદરા શહેર કોંગ્રેસની હેરિટેજ માર્ચ | Vadodara City Congress’s Heritage March …

હેરિટેજ ધરોહર બચાવવા વડોદરા શહેર કોંગ્રેસની હેરિટેજ માર્ચ | Vadodara City Congress's Heritage March ...

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો - પાર્કિંગ ઝોન જાહેર | No entry and n...

LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ…

LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

5 months ago
રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ | rbi on rs 100 and rs…

રૂપિયા 100 અને 200ની નોટો મુદ્દે મોટો નિર્ણય, RBIએ બેન્કોને આપ્યા કડક નિર્દેશ | rbi on rs 100 and rs…

1 year ago
વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા | Stoppages of 140 trains stopping at Vadodar…

વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા | Stoppages of 140 trains stopping at Vadodar…

3 months ago
દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…

દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News