gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કંપનીઓ દ્વારા ECB ઋણ લેવાનો ઈરાદો ઘટીને માત્ર 2.9 અબજ ડોલર : RBI | Companies’ intention to borrow EC…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2025
in Business
0 0
0
કંપનીઓ દ્વારા ECB ઋણ લેવાનો ઈરાદો ઘટીને માત્ર 2.9 અબજ ડોલર : RBI | Companies’ intention to borrow EC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય કંપનીઓ દ્વારા એક્સ્ટર્નલ કમર્શિયલ બોરોઈંગ(ઈસીબી)-વિદેશી કમર્શિયલ ઋણ મેળવવા માટેના દરખાસ્તો માર્ચ ૨૦૨૫માં ૧૧ અબજ ડોલરની તુલનાએ એપ્રિલ ૨૦૨૫માં ઘટીને માત્ર ૨.૯૧ અબજ ડોલરની થઈ હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)ના આંકડા દર્શાવે છે.

નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (એનબીએફસીઝ) સહિતની કંપનીઓએ માર્ચ ૨૦૨૫માં ૧૧.૦૪ અબજ ડોલરના ઈસીબી ઋણ મેળવવાના ઈરાદા સાથે ફાઈલિંગ કર્યું હતું.

આરબીઆઈના આંકડા મુજબ એપ્રિલ ૨૦૨૫માં ફાઈલ કરાયેલા ઈન્ટેન્ટ-ઈરાદામાંથી ઓટોમોટિક રૂટનો ઉપયોગ કરનારાઓ માટે રકમ ૧.૯૦ અબજ ડોલર હતી અને મંજૂરી રૂટ દ્વારા, તે ૧.૦૧ અબજ ડોલરની હતી.

એપ્રિલ ૨૦૨૫માં આરબીઆઈ સમક્ષ ઈન્ટેન્ડ-ઈરાદા ફાઈલ કરનાર અગ્રણી કંપનીઓમાં શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ થાય છે, જેણે ઓટોમેટિક રૂટ દ્વાર ૮૩ કરોડ ડોલર માટે ઓન-લેન્ડિંગ કામગીરી માટે ઈન્ટેન્ડ ફાઈલ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય નાણા બજારમાંથી એક્ત્ર કરવામાં આવનાર ભંડોળની મેચ્યુરિટી-પાકતી મુદ્દત ત્રણ વર્ષની છે.

અન્ય ફાઈનાન્સ કંપનીઓમાં એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડનો સમાવેશ છે, જેનો હેતુ ત્રણ વર્ષની પાકતી મુદ્દત ધરાવતા વિદેશી કોલોબ્રેટર/ઈક્વિટી ધારકો પાસેથી આશરે ૨૦.૮ કરોડ ડોલર એકત્ર કરવાનો હતો.

ફાઈનાન્શિયલ સર્વિસિઝના બિઝનેસ માં રાજય માલિકીની સંસ્થા, ઈન્ડિયન રિન્યુએબલ એનજીૅ ડેવલપમેન્ટ એજન્સી લિમિડેટે  લગભગ ૧૮ કરોડ ડોલર એકત્ર કરવા માટે અરજી કરી હતી. એર ટ્રાન્સપોર્ટ ઓપરેટર, ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે મૂડી માલની આયાત માટે ૧૦૬ કરોડ ડોલર માટે ઈસીબી ઈન્ટેન્ટ ફાઈલ કર્યું હતું. આરબીઆઈના આંકડા દર્શાવે છે કે, લીઝિંગ કંપની તરફથી ભંડોળ ૧૪૫ મહિનાની પાકતી મુદ્દત ધરાવે છે.

ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિ., મેડીસીનલ કેમિકલ્સ અને બોટાનિકલ પ્રોડક્ટસ ઉત્પાદિત કરતી કંપનીએ ૧૫.૧ કરોડ ડોલર ઈસીબી ઈન્ટેન્ટ માટે અરજી કરી હતી. કમર્શિયલ બેંકો તરફથી ભંડોળ ૬૦ મહિનાની પાકતી મુદ્દત ધરાવે છે.

નાણા વર્ષ ૨૦૨૫માં કુલ ઈસીબી ફાઈલિંગ ૬૧.૧૮ અબજ ડોલરનું હતું, જે નાણા વર્ષ ૨૦૨૪માં ૪૮.૮૧ અબજ ડોલર અને નાણા વર્ષ ૨૦૨૩માં ૨૫.૯૮ અબજ ડોલરનું હતું. નાણા વર્ષ ૨૦૨૫માં ઈસીબીનો ચોખ્ખો પ્રવાહ ૨૫.૧ અબજ ડોલરનો હતો, જે એક વર્ષ અગાઉ નોંધાયેલા સ્તર કરતાં લગભ ત્રણ ગણો હતો.

આરબીઆઈના બુલેટિન (મે ૨૦૨૫)માં સ્ટેટ ઓફ ઈકોનોમી રિપોર્ટ મુજબ નાણા વર્ષ ૨૦૨૫માં એક્ત્ર કરાયેલા કુલ ઈસીબીના ૪૨ ટકાથી વધુનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરવાનો હતો, જેમાં મૂડી ખર્ચ માટે ઓન-લેન્ડિંગ અને સબ-લેન્ડિંગનો સમાવેશ થાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોનું રૂ.102000ના નવા શિખરે બે દિવસમાં રૂ.2500નો ઉછાળો

સોનું રૂ.102000ના નવા શિખરે બે દિવસમાં રૂ.2500નો ઉછાળો

ક્રૂડતેલમાં દસ ડોલરનો સ્પ્રિંગ જેવો ઉછાળો : ઈમ્પોર્ટ બિલ વધતાં વેપાર ખાધ વકરશે | Crude oil jumps by …

ક્રૂડતેલમાં દસ ડોલરનો સ્પ્રિંગ જેવો ઉછાળો : ઈમ્પોર્ટ બિલ વધતાં વેપાર ખાધ વકરશે | Crude oil jumps by ...

ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા | Rupee falls below 86 against…

ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા | Rupee falls below 86 against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu…

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu…

11 months ago
ખોટી રીતે ‘ફોર્મ 7’ ભરી મતદારોના નામ કમી કરવવાનો આક્ષેપ : પગલા લેવા માંગ | Allegation of voters bein…

ખોટી રીતે ‘ફોર્મ 7’ ભરી મતદારોના નામ કમી કરવવાનો આક્ષેપ : પગલા લેવા માંગ | Allegation of voters bein…

6 months ago
‘આધાર કાર્ડ જ નહીં ડ્રાઈવિંગ લાઇસન્સ અને રેશન કાર્ડ પણ નકલી હોઈ શકે’, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ…

‘આધાર કાર્ડ જ નહીં ડ્રાઈવિંગ લાઇસન્સ અને રેશન કાર્ડ પણ નકલી હોઈ શકે’, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ…

10 months ago
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News