gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકાના 213 કરોડના કચરાના સાયન્ટીફીક નિકાલ માટેનો આપેલો કોન્ટ્રાક્ટમાં થયેલા કૌભાંડના કારણે સ્વચ્છતા સર્વેક્ષણ લીગમાં સુરતનું સ્થાન જોખમમાં મુકાયું છે. તેમ છતાં નવા ઈજારદાર નહી મળતા પાલિકાએ,કચરો કૌભાંડમાં પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ આજે લંબાવવાનો નિર્ણય કર્યો છે. પાલિકાએ ઈજારદારને બ્લેક લિસ્ટ કરવા સાથે નવી એજન્સી માટે કવાયત કરી હતી પરંતુ કોઈ એજન્સી ન મળતાં હાલ કૌભાંડી એજન્સી પાસેથી જ કચરો ઉલેચવાની ફરજ પડી છે. 

સુરત પાલિકાના કચરાના નિકાલ માટે 213 કરોડનો કોન્ટ્રાક્ટ વાપીની સી.ડી ટ્રાન્સપોર્ટને આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ પાછળ ભાજપના નેતાઓના આર્શીવાદ હતા તેથી કોન્ટ્રાકટર પાલિકાના અધિકારીઓને ગણકારતો ન હતો. પાલિકાના ખજોદ ખાતે સાયન્ટીફીક નિકાલ કરવાના બદલે કાંકરિયા ગામની જેમ અનેક ગામોમાં નિકાલ કર્યો હતો. આ મુદ્દે પોલીસ ફરિયાદ થયા બાદ પાલિકાની ભૂમિકા બહાર આવી હતી. આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટે કામગીરી કરી હતી અને અઢી કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે, આજે સ્થાયી સમિતિએ આ એજન્સીને વધુ 10 માસના કોન્ટ્રાક્ટ લંબાવી આપ્યો છે. 

સ્થાયી સમિતિની બેઠક બાદ અધ્યક્ષ રાજન પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, સ્થાયી સમિતિ ઠરાવ નં.1677/2022 અન્વયે અપાયેલ કામગીરી પૈકી મહત્તમ 30 ટકાની મર્યાદા એટલે કે, 9 લાખ મેટ્રિક ટન મ્યુ.ની સોલીડ વેસ્ટના પ્રોસેસિંગની વધારાની કામગીરી ઇજારદારને સોîપવા અને ઇજારાની મુદત 10 માસ અથવા વૈકલ્પિક પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થાય- બે માંથી જે ઓછું હોય તે સમયગાળા સુધી, મહત્તમ રકમ 71.10 કરોડની મર્યાદામાં કરાવવા મંજૂરી આપવામાં આવી છે. આ ઇજારદાર પાસે 5 જાન્યુઆરી, 2026 બાદ ઇજારાની મુદત ઉપરાંતની કામગીરી કરાવવામાં આવી રહી છે અને કોઇ ચૂકવણી કરવામાં આવી નથી. ઇજારદાર દ્વારા લેખિતમાં આ વધારાના કામની ચૂકવણી તબક્કાવાર કરવા માટે તથા વધારાની કામગીરી પૂર્ણ થયા બાદ ખજાદ ખાતે એકત્ર કચરાનો નિકાલ 12 માસમાં કરવાની બાંહેધરી આપી છે. જો આપવામાં આવેલી બાંહેધરી પ્રમાણે ઈજારદાર કામગીરી નહીં કરે તો આગામી બે માસમાં પાલિકા નાણાકીય અને કાયદાકીય હિતને ધ્યાને રાખી ટેકનો-લીગલ કન્સલ્ટન્ટ અભિપ્રાય મેળવશે અને ત્યાર બાદ ઈજારો રદ્દ કરવા કે બ્લેક લિસ્ટ કરવાની કામગીરી પણ કરશે. 

નવેસરથી ટેન્ડરમાં શરતો હળવી કરવા કવાયત 

સુરત પાલિકામાં મસમોટું કચરા કૌભાંડ કરી શહેરનો કચરો ગામડામાં નાખનારા સી.ડી. ટ્રાન્સપોર્ટની જગ્યાએ નવી એજન્સી માટે પાલિકાએ ટેન્ડરનો પાંચમો પ્રયાસ કર્યો છે. પાલિકાના કચરાના જથ્થા પ્રમાણે નિયમો રાખ્યા હતા પરંતુ જે રીતે એજન્સી કૌભાંડી નીકળી અને હવે બાકીની કામગીરી કરવાની હોય નવેસરથી ટેન્ડરની શરતો હળવી કરવા માટે આયોજન થઈ રહ્યું છે. 

ટેન્ડર પ્રક્રિયામાં સ્પર્ધા થાય તે માટે સ્થાયી સમિતિ દ્વારા ખજાદ ખાતે સૂચિત 1.80 લાખ ચો.મી. જગ્યામાં ત્રણ વર્ષના સમયગાળા માટે મ્યુ.ની સોલીડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા અને પ્રોસેસિંગ-નિકાલ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. ઉંબેર ખાતે આગામી 8થી 10 માસમાં પ્રોસેસિંગ પ્લાન્ટ-ડિસ્પોઝલ સાઇટ કાર્યરત થાય તો પણ ત્રણ વર્ષ સુધી પ્રોસેસિંગ પ્લાન્ટ ખજાદ ડિસ્પોઝલ સાઇટ ખાતે કાર્યરત રાખવા માટે સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…
GUJARAT

શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…

March 7, 2026
ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…
GUJARAT

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

March 7, 2026
સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…
GUJARAT

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

March 7, 2026
Next Post
સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે...

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | ...

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…

7 months ago
જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું, નીતિ આયોગના CEOનો દાવો | India overta…

જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું, નીતિ આયોગના CEOનો દાવો | India overta…

10 months ago
યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

4 months ago
ચાંદીસણામાં નશાકારક દવાઓના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a quantity of …

ચાંદીસણામાં નશાકારક દવાઓના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a quantity of …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News