gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kadi News : મહેસાણાના કડીમાં પ્રેમ પ્રકરણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કાકાની સાળી સાથે ભત્રીજાના પ્રેમ સંબંધની પ્રેમિકાના પતિ અને સાસરિયામાં જાણ થતાં ત્રણ આરોપીઓએ પ્રેમી યુવકનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં આરોપીઓએ 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો હતો. જો કે, 7 દિવસે મૃતદેહ મળતાં સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ પ્રેમિકાના પતિ સહિત ત્રણ આરોપી સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો

મળતી માહિતી મુજબ, કડી તાલુકાના આદુંદરા ગામના સની પ્રવીણભાઈ રાવળ(ઉં.વ.20) નામના યુવકનું તેના કાકા પ્રકાશ રાવળની સાળી સાથે પ્રેમ સંબંધ હતો. સમગ્ર મામલે પરિણીતાના પતિ રમેશ રાવળ અને સાસરિયા પક્ષને જાણ થતાં રમેશે તેના ભાઈ જયંતી રાવળ અને ભત્રીજા સુનીલ રાવળ સાથે મળીને મૃતક સનીને રસ્તાપરથી હટાવી દેવાનું કાવતરું રચ્યું હતું. જેમાં ગત 1 એપ્રિલ, 2026ના રોજ પરિણીતા પ્રેમિકાને ડરાવીને આરોપીઓએ સનીને થોળ પાસે બોલાવ્યો હતો અને પછી સનીનું પીક-અપ વાહનમાં અપહરણ કરીને સાણંદ GIDC થઈને બાવળાના સાંકળ ગામની સીમમાં પહોંચ્યા હતા. 

આ દરમિયાન ત્રણેય આરોપીઓએ સનીને ગાડીમાં માર મારતા હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી આરોપીઓએ સનીના મૃતદેહને સૌરાષ્ટ્ર નર્મદા કેનામમાં ફેંકી દીધો હતો. જો કે, દીકરો ગુમ થતાં પરિવારે ગત 7 એપ્રિલના રોજ પુત્રના ગુમ થવાની કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 

આ પણ વાંચો: જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

આ દરમિયાન લખતર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવતા તે સનીનો હોવાનુ જણાયું હતું. સમગ્ર મામલે મૃતકના પરિવારે કડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of...

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil...

યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing…

યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …

વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …

11 months ago
ભાયલી પાસે ફ્લેટ ભાડે રાખી IPL મેચો પર સટ્ટો રમાડવાનું નેટવર્ક | cricket satto in bhayali flat one a…

ભાયલી પાસે ફ્લેટ ભાડે રાખી IPL મેચો પર સટ્ટો રમાડવાનું નેટવર્ક | cricket satto in bhayali flat one a…

5 months ago
અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…

અમદાવાદ: સરદારનગરમાં PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર | Ahmedaba…

6 months ago
પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…

પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News