gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવ…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નસવાડી તા ૨૩ નસવાડી તાલુકાની ઘૂમના ગામની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા કાચા રસ્તાના કારણે તેને ઝોળીમાં નાખી ૧૦૮ એમ્બ્યુલન્સ ઊભી હતી ત્યાં લઇ જવાતી હતી ત્યારે જ વધારે પીડા થતા રસ્તામાં જ સ્થાનિક મહિલાઓની મદદથી પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી ત્યાર બાદ પણ નવજાત બાળક સાથે મહિલાને ઝોળીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી બ ેકિ.મી. સુધી લઇ જવાની ફરજ પડી હતી.

નસવાડી તાલુકાના ઘુમના ગામની સગર્ભા રવિતાબેન વિકેશભાઈ ડુંગરાભીલને પ્રસૂતિની પીડા ઉપડતા તેને ઝોળીમા નાખી પરિવારના સભ્યો અને ગામના યુવકો પાંચ કિલોમીટર ચાલી છોટાઉંમર ગામ સુધી લઇ ગયા હતા પરંતુ આગળ વધે તે પહેલાં છોટાઉંમર ટેકરા ફળિયા ખાતે મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા યુવાનોએ ગામની મહિલાઓની મદદથી સાડીની આડશ કરી સગર્ભાની પ્રસૂતિ રસ્તા પર કરાવવાની ફરજ પડી હતી.

તે બાદ પ્રસૂતિ સ્થળથી સારવાર માટે લઇ જવા ૧૦૮ ઉભી હતી ત્યા પહોંચવા માટે વધુ બે કિલોમીટર કાચા રસ્તા પરથી લઇ ગયા હતા. ગ્રામજનો છોટાઉંમરથી સાંકડીબારી ગામ સુધી ખાનગી જીપમા મહિલા અને બાળકને લાવ્યા હતા તે બાદ સાંકડીબારી ગામેથી ૧૦૮ એમ્બ્યુલન્સમા દુગ્ધા પીએચસી સેન્ટરમાં સારવાર માટે લાવ્યા હતાં જ્યાં બંને હાલ સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં હાથી શેરીનો જાહેર રસ્તો ગેરકાયદે ગેઇટ મૂકીને બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ | Locals are angry…
GUJARAT

May 16, 2026
જામનગર જિલ્લા પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક સહિત વિવિધ ગુનાઓમાં કાર્ય…

લાલપુરમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો સામે કાર્યવાહી : રોકડા રૂપિયા અને ગંજીપત્તા સાથે પોલીસ દ્વારા …

Next Post
શહેર અને જિલ્લામાં હજી ૫૫ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી | 55 percent digitization work still pendin…

શહેર અને જિલ્લામાં હજી ૫૫ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી | 55 percent digitization work still pendin...

પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારમાંથી ૧.૩૨ લાખની ચોરી | Rs 1 32 lakh stolen from car parked outsi…

પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારમાંથી ૧.૩૨ લાખની ચોરી | Rs 1 32 lakh stolen from car parked outsi...

નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીને જનરલ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મળ્યું? સંસદમાં દેખાતા સવાલ ઊઠ્યાં | General …

3 months ago
ભારત 5th જનરેશનનું અત્યાધુનિક ફાઈટર જેટ તૈયાર કરશે, દેશની 7 દિગ્ગજ કંપનીએ લગાવી બોલી | HAL Tata Adan…

8 months ago
પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

2 months ago
સુરત પાલિકાના પટાવાળાથી માંડી ડેપ્યુટી કમિ.ને મતદાર યાદીમાં જવાબદારી સોંપી | Surat Municipality’s pe…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News