gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાસમઆલા ગેંગના સાગરીત હસન ઉર્ફે ઝાંઝરના જામીન કોર્ટે રદ કર્યા | Court cancels bail of Kasamaala gang…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
કાસમઆલા ગેંગના સાગરીત હસન ઉર્ફે ઝાંઝરના જામીન કોર્ટે રદ કર્યા | Court cancels bail of Kasamaala gang…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સંગઠીત ગેંગ બનાવી હત્યા, હત્યાનો પ્રયાસ તેમજ અપહરણ અને ખંડણી સહિતના
અસંખ્ય ગુનાઓ આચરનારી હાહાકાર મચાવનારી કાસમઆલા ગેંગના એક સાગરીતનો ગુજસીટોકના
ગુનામાં જામીન પર છુટકારો થયા બાદ તેણે ગુના આચરવાનું શરૃ રાખતા અદાલતે આરોપીના
જામીન રદ કર્યાં હતા.ન્યાયાધીશે તપાસ અધિકારીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી
જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ડીસીબી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં કાસમઆલા
ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતા અને આ ગેંગના સભ્ય કે
, જેની સામે ૨૨ જેટલા ગુના નોંધાયેલા હતા તેવા આરોપી હસન ઉર્ફે ઝાંઝર
કાદરમીયા સુન્નીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ ગુજરાત હાઇકોર્ટે તા.૯
સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ વિવિધ શરતોને આધીન 
તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્ર્યોે 
હતો
, જેમાં 
આરોપી હસન ઉર્ફે ઝાંઝરને શહેરમાં પ્રવેશ કરવો નહીં અને કાયદો-વ્યવસ્થા
જાળવવી સહિતની વિવિધ શરતો રાખવામાં આવી હતી.

જો કે, તા.૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ આરોપીએ વગર પરવાનગીએ
શહેરમાં પ્રવેશ કર્યો હતો અને ફરિયાદી નાવેદઅલી અંસારીને આંતરીને છરો બતાવી જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા
સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડયા મારફતે રાજ્ય સરકારે આરોપીના જામીન રદ કરવાની
અરજી કોર્ટમાં કરી હતી. 

અરજીની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી
કોર્ટના આદેશની ગરિમા જાળવવામાં માનતો નથી અને જેલ બહાર રહી તે ફરી સમાજ માટે
જોખમી બની શકે છે. જ્યારે બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપીને ખોટી રીતે
ફસાવવામાં આવ્યો છે. જોકે
, કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓ
ધ્યાને લેતા અવલોકન કર્યું હતું કે
, આરોપીએ જામીન માટેની
શરતનો ભંગ કર્યો છે અને તેણે  સ્વતંત્રતાનો
દુરુપયોગ કર્યો છે. ન્યાયાધીશે વી.કે.પાઠકે આરોપીના જામીન રદ કરતા નોંધ્યું હતું
કે
,આરોપીના જામીન રદ કરવામાં આવે છે કારણ કે, તેણે  ન્યાયિક પ્રક્રિયાને
ગંભીરતાથી લીધી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વચ્ચે કોટણામાં મહીસાગર નદીમાંથી પાંચ લીઝોમાંથી થઇ રહેલું રેતીખનન | sand …

પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વચ્ચે કોટણામાં મહીસાગર નદીમાંથી પાંચ લીઝોમાંથી થઇ રહેલું રેતીખનન | sand ...

ગોત્રી વિસ્તારમાં 10 કલાક વીજળી ગુલ, લોકો વીજ કંપનીની ઓફિસમાં સુઈ ગયા | electricity supply disrupted…

ગોત્રી વિસ્તારમાં 10 કલાક વીજળી ગુલ, લોકો વીજ કંપનીની ઓફિસમાં સુઈ ગયા | electricity supply disrupted...

વડાપ્રાધનના કાર્યક્રમના દિવસે જ વડસરમાં લિસ્ટેડ બૂટલેગરના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ | SMC r…

વડાપ્રાધનના કાર્યક્રમના દિવસે જ વડસરમાં લિસ્ટેડ બૂટલેગરના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ | SMC r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ વિચાર નથી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા | There is no…

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ વિચાર નથી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા | There is no…

12 months ago
ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું | Indian researchers deve…

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું | Indian researchers deve…

9 months ago
વડોદરા શહેરની વસ્તી ગણતરી માટેની સ્વગણતરી પ્રક્રિયામાં માંડ ૧૮ હજાર નોંધણી થઈ | Barely 18 thousand r…

વડોદરા શહેરની વસ્તી ગણતરી માટેની સ્વગણતરી પ્રક્રિયામાં માંડ ૧૮ હજાર નોંધણી થઈ | Barely 18 thousand r…

4 months ago
વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ …

વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News