gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused of raping a teenager sentenc…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused of raping a teenager sentenc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ૧૩ વર્ષની કિશોરીને ભગાડી જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ
આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપીને કસૂરદાર
ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.અદાલતે આરોપી
જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, સંજય ઉર્ફે ભાણીયો ગણપતભાઇ તડવી (રહે.લોટીયા
ગામ
, તા.સંખેડા) નામનો શખ્સ ૧૩ વર્ષની કિશોરીને ભગાડી ગયો
હતો અને તેણે વારંવાર કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે દિવસે આરોપી કિશોરીને
ભગાડી ગયો તે દિવસે ફરિયાદી તેમજ તેના પતિ કોઇ કામ માટે બીજા ગામ ગયા હતા અને
કિશોરી તેના દાદા-દાદીના ઘેર હતી. સવારે દાદા-દાદીને જાણ થઇ હતી કે
, પૌત્રી ઘરે નથી એટલે આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી
હતી.

પોલીસે બનાવમાં સંડોવાયેલા આરોપી સંજય તડવીની ધરપકડ કરી હતી. આ
અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકાર તરફે સરકારી વકીલ પી.સી.પટેલે દલીલો કરી
હતી. ન્યાયાધીશે આરોપીને કસૂરદાર ઠેરવી ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો તેમજ ભોગ
બનનારી પીડિતાને વળતર પેટે રૃા.૩ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

Next Post
વડોદરાના બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોએ 80 થી વધુ વિદેશીઓને ફસાવ્યા | Three youth…

વડોદરાના બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા ત્રણ યુવકોએ 80 થી વધુ વિદેશીઓને ફસાવ્યા | Three youth...

નાગરવાડામાં ગાંજો વેચતો શખ્સ પકડાયો,સપ્લાયરની તપાસ | carrier caught with marijuvana at nagarwada

મારી પાસે આવો દરબાર હોલ હોત તો હું રોજ દરબાર ભરતો હોત, માર્ક ટ્વેઈન વડોદરામાં આવ્યા હતા | mark twain…

મારી પાસે આવો દરબાર હોલ હોત તો હું રોજ દરબાર ભરતો હોત, માર્ક ટ્વેઈન વડોદરામાં આવ્યા હતા | mark twain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara…

5 months ago
સિહોરના સખવદર ગામે 3 વીઘા જમીનમાં વાવેતર કરેલ 1132.72 કિલોગ્રામ અફીણ-ગાંજો ઝડપાયો | Opium and mariju…

3 months ago
કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…

ડીઈઓ કચેરીએ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની આચાર્યોને સત્તા આપી | deo of vadodara give authority to sc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News